સ્ટેપ જુઓ.
- સ્ટેપ 1 : સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in પર જાઓ.
- સ્ટેપ 2 : જો નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો અથવા રજીસ્ટ્રેશન કરેલ હોય તો લોગીન બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 3 : પાનકાર્ડ નંબર / આધારકાર્ડ નંબર / અન્ય યુઝર ID નો ઉપયોગ કરીને લોગીન કરો.
- સ્ટેપ 4 : આપેલ વિકલ્પમાંથી Link Aadhaar વિકલ્પ પર જાઓ.
- સ્ટેપ 5 : પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખો.
- સ્ટેપ 6 : Validate બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 7 : તમે પેમેન્ટ કર્યું હશે એનું વેરીફીકેશન બોક્સ ખુલશે જેમાં ચલણ નંબર એ બધી માહિતી આપેલ હશે.
- સ્ટેપ 8 : Continue બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 9 : આધારકાર્ડ પ્રમાણે નામ અને મોબાઈલ નંબર લખો.
- સ્ટેપ 10 : મોબાઈલ નંબર પર 6 આંકડાનો OTP આવશે.
- સ્ટેપ 11 : OTP નંબર લખી Validate બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 12 : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સફળ થયેલ બોક્સ મેસેજ આવશે
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો | અહીં ક્લિક કરો |
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક સ્ટેટ ચેક કરો | અહીં ક્લિક કરો |
IMPORTANT LINK:::
Check Your Status From Here
પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક ના હોય તેઓ ઓનલાઈન લિંક
Step 1: Type UIDPAN<12-digit Aadhaar><10-digit PAN> on your mobile
Step 2: Send it to 567678 or 56161
The Government of India has made it very important to link the PAN card with the Aadhar Card. Notably, the government has extended the time limit for linking PAN card with Aadhaar card several times. The current deadline is March 31st. If you do not link the PAN card with the Aadhaar card by this date, your PAN card will be inactive from April 1. Not only that, according to the Income Tax Act, if the PAN card is not linked to the Aadhaar within the prescribed limits, heavy fines may now be levied.
The Central Board of Direct Taxes (CBDT) has also announced that all Indian citizens will have to link their PAN and Aadhaar card before the stipulated time. Failure to do so will prevent you from using your PAN card for investment transactions. Also, you will not get the benefit of opening a bank account or government pension, student scholarship, LPG subsidy etc.
Aadhar card sathe pan card kai rite link kari sakai teni step to step method
First go to the Income Tax website www.incometaxindiaefiling.gov.in.
Enter the name, page number and Aadhaar number given in the Aadhaar card.
In the Aadhaar card, only the year of birth is mentioned.
Now enter the captcha code.
Now click on the Link Aadhaar button.
Your page will be linked to support.
How to link PAN to Aadhaar by sending SMS
All you have to do is type on your phone - UIDPAN then type the 12 digit Aadhaar number and then the 10 digit page number. Now send the message mentioned in step 1 to 567678 or 56161.