Ads Area

G-Shala : G-Shala Mobile App Download Link



G-Shala : G-Shala Mobile App Download Link

G-Shala Mobile App Gujarat Students' Holistic Adaptive Learning App G-Shala Mobile App Download Link






G-Shala App download apk


G shala portal




 Update the app first.


 1. Login facility of more than one student in a single mobile


 2. Convenience to select profile after login for more than one profile


 3. Now there is an option to change the profile on the "My Profile" page, so that the same mobile number can be linked to the account of more than one student.


 4. The "Back" key of the mobile can be used to go back to the last used screen.  (Users on the home / first page will exit the application if they press the "Back" key of the mobile)

G Shala app for laptop




G shala teacher login


G શાળા એપ મોબાઈલમાં ઓટીપી વગર બાળકનું રજીસ્ટ્રેશન કરો…

OTP વગર રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો


આ પ્રોસેસ કમ્પ્યુટરમાં જ કરવી મોબાઇલમાં કરવી હોય તો ડેસ્કટોપ મોડ મા જ કરવી કમ્પ્યુટરમાં એરો કી નહીં આવે ત્યાં એન્ટર આપવું.




Google chrome ma j link open karvi.
 
આ લિંક મોબાઇલમાં ગૂગલ ક્રોમ માં ઓપન કરી

બાળક ના મોબાઇલ શાળાએ લાવ્યા વગર રજીસ્ટ્રેશન થશે.

માત્ર માંગેલ વિગત ભરી કેપ્ચા એન્ટર કરી કરશો .

કોઈ OTP ની જરૂર નહીં રહે.

વર્ગ શિક્ષક પોતાના વર્ગ ના તમામ બાળકો નું રજીસ્ટ્રેશન કરી શકશે.

શિક્ષક પાસે તમામ બાળકોના આધાર ડાયઝ નમ્બર અને મોબાઈલ નંબર માહિતી રાખી 100 % કાર્ય પૂર્ણ થશે

માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે – પર ક્લિક કરવું.

જેથી અભિનંદનનો મેસેજ અવી જશે.
 
G-Shala App for PC

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

  1. સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે .)
  2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
  3. એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો
  4. સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
  5. સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
  6. ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
  7. ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
  8. હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
  9. યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
  10. હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો
  11. હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
  12. હવે ફરીથી તમારે તમારો તેે જ મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે લખો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે
એક નંબર પર એક જ વાર  G shala એપ્લિકેશનમાં એક જ વિદ્યાર્થીનું લોગીન થાય છે.જો તેમના ભાઈ બેન ભણતા હોઈ તો બીજા નંબર ની જરૂર પડે છે.
(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )

(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો

(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો


(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે


(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો

(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો

(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે


(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે


(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે

(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો*

(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે


(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે



G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે 


G-Shala App free download


G -Shala Mobile App Class- 1 to 12 Download Link&how to use in gujarati And English

G * G - Teach children how to run SHALA application ...? *

 (1) * First - Download G - SHALA application from Play Store (link is given below) *

 (2) * Open yourself after downloading the application *

 (2) * After opening the application, a display menu will appear with "Sign up" written at the bottom. Click there *

 (2) * Click on sign up and a display menu will open with some details that we have to fill in manually *

 (2) * First of all - choose I am a student *

 (2) * Then enter the child's UDISE number (12 digits) below *

 (2) * Then there will be an option called "Get Details" below, click on it so all the details of the child will come automatically *

 (2) * Now enter the mobile number in the box below and the password will be written below it. You have to create the password and enter it manually and in the last box you have to re-enter the password you created *

 (2) * Remember you have to enter the same password in both the boxes and remember the password *

 (10) * Now enter the captcha code given below and click on the last option "Sign up" *

 (11) * Now a congratulatory message will be displayed to you which means that you have successfully registered *

 (12) * Now again you have to enter your mobile number and password (which you entered at the time of registration) and enter the captcha code then your G-SHALA application will start *

 🌀🌐 * G - SHALA application provides standard educational videos / books / assignments like assignments which will be very useful for students *
G SHALA auto login start 👌 * 

 * G-Shala App (1.2 Version) * Available on Google Play Store.
 The * Auto Login * feature in G-Shala App has been improved.
 * Update the application then login once. *

 The G-SHALA application provides educational matters like video-books-assignments for each standard which are very useful for the students. *

 Each teacher must have his child installed.
 Child will be able to study on his own.
 The child will be able to repeat.
 Child will be able to give test.
 The teacher will also be able to check the child's report.

 * Download the app now *

G sala App
 
 * 💥 G - See for an understanding of how to register in the SHALA application. *



G-Shala Mobile App Download Link ⤵️


Tags

Top Post Ad

Below Post Ad