Azadi Ka Amrit Mahotsav |My gov.in
AAZADI KA AMRUT MAHOTSAV GR, CERTIFICATE AND LINK
Azadi ka Amrit Mahotsav slogan in english
Azadi Ka Amrut Mahotsav information
Azadi Ka Amrut Mahotsav 1857 to 1947
Azadi ka amrut Mahotsav poem
Azadi ka Amrut Mahotsav PPT
Azadi ka Amrut Mahotsav essay
Azadi ka Amrut Mahotsav wikipedia
Azadi ka Amrit Mahotsav poster
Hon'ble Prime Minister Shri Narendra Modi has often shared his vision of building a new, AatmaNirbhar Bharat by the year 2022.
You may be aware that our great nation is now just few weeks away from the 75th Anniversary of Indian Independence (Azadi ka अमृत महोत्सव).
To commemorate the monumental occasion, all Department and Ministries will host a set of activities for a resurgent, Aatmanirbhar Bharat.
How do you envision the India of tomorrow, the India which will merge the best of tradition with the most modern, global outlook in the following themes:
1.નીચેની લિંક ખોલો
2. તમારી વિગતો દાખલ કરો
3. યોગ્ય સ્થાયી સ્થિતિ લીધા પછી "રેકોર્ડ" બટન પર ક્લિક કરો
4. આપણું રાષ્ટ્રગીત ગાઓ
5. "અપલોડ કરો" બટન પર ક્લિક કરો
6. *પ્રમાણપત્ર ડાઉનલોડ કરો*
આઝાદી કા અમૃત મહોત્સવ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની રીત
સૌ પ્રથમ લિંક ઓપન કરો.
ત્યારબાદ નીચે મુજબ ખુલશે.
એરા પર ક્લિક કરવાથી નીચે મુજબ નું ફોર્મ ખુલશે.જેમાં દરેક વિગત ભરવી.
ત્યાંરબાદ રેેકઓર્ડ પર ક્લીક કરવું .એટલે જનગનમન.. ગીત વાગશે...તમાારે સાથે ગાવાનું ત્યારબાદ રેેેકઓર્ડ થઈ જશે..
પછી upload no option avse.
Upload thya pchi certificate no option aavse tema thi download kri levu.
Azadi ka Amrit Mahotsav (AKAM)” ની ઉજવણી બાબત... સંદર્ભ : મંત્રાલય, ભારત સરકારનો તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૧નો પત્રક્રમાંક:17 10/2020-EE.1
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે "Azadi Ka Amrit Mahotsav (AKAM)" અંતર્ગત ૧૨ મી માર્ચ,૨૦૨૧ થી ૧૫મી ઓગસ્ટ,૨૦૨૩ સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ જન-ભાગીદારીના ભાગ સ્વરૂપે જન-ઉત્સવ તરીકે ઉજવાશે, AKAM તમામ કાર્યક્રમો એ Freedom Struggle, Ideas at 75, Achivements at 75, Actions at 75 અને Resolve at 75 એમ કુલ પાંચ આધારસ્તંભોની આસપાસ યોજશે.
ઉપરોક્ત સમયગાળા દરમ્યાન શાળા શિક્ષણ અને સાક્ષારતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા AKAM અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગ સ્વરૂપે અગામી કાર્યક્રમમાં 'રાષ્ટ્રગાન' ગાવાનું અને તેને https://rashtragaan.in પર અપલોડ કરવાનું છે.
સદર કાર્યક્રમમાં ભાગ લેનારે વેબસાઈટ https://rashtragaan.in ઉપર જઈને પોતે રાષ્ટ્રગીત ગાઈને અપલોડ કરવાનું રહેશે. તેમાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૧ છે. આપના જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના તમામ ઉંમરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને પરિવારના અન્ય સભ્યો, શાળાઓનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા
સીઆરસી, બીઆરસી અને ડાયટનો સ્ટાફ ઉપરોક્ત કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લે તે માટે જરૂરી
આદેશ અને આયોજન કરવા વિનંતી છે. ચાલો, સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈએ અને તે દ્વારા તમામ ભારતીયોમાં ગર્વ અને એકતાને જગાડીએ.
આભારસહ
* Azadi Ka Amrut Mahotsav Certificate *
* Important link to download Azadi Ka Amrut Mahotsav New Circular and Certificate is also provided *
* According to the circular of Gujarat government, every teacher friend has to get a certificate .. *
* Children, parents and teachers to get the certificate. *
Here is a sample of what kind of certificate you will get. You will quickly pass this information on to all your teacher friends.
Friends, now the server is running very well and you have started getting the certificate, so take two minutes now and get the certificate accurately.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી લેટર
આઝાદી કા મહોત્સવ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેની લિંક
આઝાદી કા મહોત્સવ સર્ટિફિકેટ નમૂનો ડાઉનલોડ કરો
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો