Ads Area

BADLI CAMP RELATED NEWS

Subject: - Matter of conducting fluctuations before new recruitment, district internal and district transfer camps
 
 
 
30/04/2022 ન્યૂઝ...20 મે સુધીમાં બધા બદલી કેમ્પ પૂર્ણ કરાશે

શિક્ષકોના બદલી કેમ્પ બાબત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની લેટેસ્ટ જાહેરાત👇

તા. ૨૧/૦૫/૨૦૨૨ સુધીમાં જિલ્લા કક્ષાએ આંતરિક ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે જેમાં આ કર્મચારીઓ પોતાના જ જિલ્લામાં આંતરિક ફેરબદલીથી પોતાની પસંદગીની જગ્યા પર લાભ લઇ શકશે

આ કેમ્પમાં પોતાના વતનથી દૂર એવા કર્મચારીઓને રાજ્ય કક્ષાએ સિનિયોરિટીના આધારે ક્રમશઃ બોલાવી તેઓને પસંદગીની જગ્યા પસંદ કરવા દેવામાં આવશે

રાજ્ય કક્ષાનો ફેરબદલી કેમ્પ અંદાજે તા.૧૦/૦૬/૨૦૨૨ સુધીમાં અમદાવાદ/ગાંધીનગર ખાતે યોજવામાં આવશે

બદલી કેમ્પ બાબતે અપડેટ
રાજ્યના પ્રા.શાળામાં
60 હજાર શિક્ષકોની જિલ્લા ફેર માટે અરજી

કુલ શિક્ષકોના 31% વધુ
જિલ્લાફેર માટે
અરજીઓ કરી છે

આંતરિક કેમ્પ અને નવી
નિમણૂક  બાદ કેમ્પ યોજાશે






*પ્રાથમિક શિક્ષકોના વિકલ્પ કેમ્પ અને વધ ઘટ બદલી કેમ્પ તારીખ જાહેર*⤵️






Jayabharat co-stated that due to the recent efforts of the Department of Education and your tireless efforts, new rules have been announced for the transfer of primary teachers. We demand that fluctuations, district internal and district transfer camps be conducted And the district has been selected for site selection. The date of place selection is 15/2 303, a little behind it.

*🔥શિક્ષકોના બદલી કેમ્પ બાબત*

*Abp Asmita પર બદલી કેમ્પ કરવા બાબત ડીબેટ યોજાઈ.*

*જેમાં રાજ્ય સંઘના પ્રમુખ દ્વારા ભરતીની સ્થળ પસંદગી જુન માં લઇ જવામાં આવે તેની રજુઆત કરી હતી*

*દોઢ મહિનામાં તમામ કેમ્પ પૂર્ણ કરવામાં આવે તેની ચર્ચા કરી પછી જ સ્થળ પસંદગી કરવામાં આવે*

શિક્ષક બદલી કેમ્પ સરકારના પરિપત્ર પર હાઇકોર્ટેનો સ્ટે*
સિનિયોરિટી બાબત થઇ હતી અરજી
જુઓ ન્યૂઝ રીપોર્ટ અહીં







http://dhunt.in/vxTsl?s=a&uu=0x7808dc6a7cd09e08&ss=wsp

પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પના નિયમને પડકારાયો, હાઈકોર્ટની સરકારને નોટિસ*
અરજદારોને બદલી કેમ્પમાં ભાગ લેવાની મંજૂરી. 



પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પના નિયમને પડકારાયો, હાઈકોર્ટની સરકારને નોટિસ

 
અરજદારોને બદલી કેમ્પમાં ભાગ લેવાની મંજૂરી.








20/04/2022



નવી ભરતી પહેલાં વધઘટ, જિલ્લા આંતરિક અને જિલ્લાફેર બદલીના કેમ્પો કરવા બાબત



જયભારત સહ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે તાજેતરમાં જ શિક્ષણ વિભાગ અને આપના અથાગ પ્રયત્નોથી પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તથા હાલમાં નવી ભરતીની પ્રક્રિયા પણ ચાલુ ખુલતા વેકેશને જુન માસમાં લઈ જવામાં આવે અને નવી ભરતી વાળાને ખૂલતા વેકેશને જ હાજર કરવાના હોઈ નવી ભરતી પહેલાં વધઘટ, જિલ્લા આંતરિક અને જિલ્લાફેર બદલીના કેમ્પો કરવામાં આવે તેમ અમારી માંગણી છે અને સ્થળ પસંદગી માટે જિલ્લા પસંદ થઈ ગયેલ છે. સ્થળ પસંદગીની તા.૧૩/૫ ૨૦૨૨ છે તેને થોડીક પાછળ કરવામાં આવે.


Tags

Top Post Ad

Below Post Ad