Ads Area

FREE ST Pass For Gujarat Student


*CM ભૂપેન્દ્ર પટેલની વિદ્યાર્થીઓને ભેટ*

➤ 12 લાખ વિદ્યાર્થીઓને ફ્રી ST બસનો મળશે લાભ
➤ નવા શૈક્ષણિક વર્ષથી મળશે ફ્રી એસટી બસ પાસ
➤ એક્સપ્રેસ અને લોકલ બસમાં મળશે ફ્રી પાસ

પાસ માટે ઓનલાઈન લિંક:-


  ◆ બસ પાસ ફોર્મ ઓનલાઈન
  ◆ ઓનલાઇન બસ પાસ મેળવો
  ◆ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ
  ◆ કોને કોને મળશે આ સહાય? 

👉🏻 જાણો કયાંથી મેળવશો આ મફત બસ - પાસ,


✅ બસ પાસ ઓનલાઈન ફોર્મ  અને સંપુર્ણ વિગતો મેળવો ગુજરાતીમાં અહીંથી 👇




Free ST Pass for Gujarat Students: મયૂર માકડિયા, ગાંધીનગર : રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જીએસઆરટીસીમાં(GSRTC) મુસાફરી અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જોકે, રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર (CM Bhupendra Patel) મોટી ભેટ લઈને આવી છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSRTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

ફ્રી એસટી બસ લેવાનો લાભ : રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે ફ્રી એસટી બસ પાસની ભેટ આપવામાં આવી છે. 



રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSRTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

ફ્રી એસટી બસ લેવાનો લાભ : રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે ફ્રી એસટી બસ પાસની ભેટ આપવામાં આવી છે. રાજયના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં આ જોગવાઈ કરી છે.

શું કહ્યું વાહનવ્યવહાર મંત્રીએ?

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આ બજેટમાં ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતની વાત કરીએ તો હવે વિદ્યાર્થીની ભૂખ ઉઘડી છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માગે છે. શહેરોના વિદ્યાર્થીને તો સુવિધા મળે છે પરંતુ ગામડાના વિદ્યાર્થીને સુવિધા મળતી નથી. આવા વિદ્યાર્થીઓ માટે ફ્રી એસટી પાસની વ્યવસ્થા કરવામાં આવશે.




Commuter Bus Pass Application Form

Commuter Renewal Bus Pass Form


Sl/No Application Name Download File
1. Hire Bus for Marriage Download
2. Casual Contract Application Form Download
3. Passenger Pass Application Form Download
4. Student Concession Pass Application Form Download

GSRTC BUS Pass Important Link :

Commuter Bus Pass Application Form

Commuter Renewal Bus Pass Form


1. Hire Bus for Marriage Download

2. Casual Contract Application Form Download

3. Passenger Pass Application Form Download

4. Student Concession Pass Application Form Download
Tags

Top Post Ad

Below Post Ad