Link your PAN Card to Aadhar Card and Phone Number in very simple ways
PAN Aadhar Linking Status
Are you looking for this :
1. Is it nessessory to Link Aadhaar Number to PAN Card?
2. How Link Aadhaar Card with Phone Number?
3. How to Link Aadhaar Card with PAN Card
4. How to Verify PAN?
5. How to Get New PAN Card
6. How to check Aadhaar Card?
7. How to check you PAN Card Status?
8. How to check ITR Receipt?
9. Verify Aadhaar Linked to Phone Number
10. What is PAN
જેમ નજીક આવી રહી છે લોકો દોડધામ કરી રહ્યા છે. ઇન્કમ ટેકસ વિભાગે 31 માર્ચ, 2023ની ડેડલાઈન નક્કી કરી હતી જે પુરી થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. એક અંદાજ મુજબ અત્યાર સુધી 2 કરોડ પાનધારકોએ આધારને લિંક નથી કરાવ્યું.
હાલ દેશભરના લોકો આધાર પાન લીંક કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. એમા પણ ઘણા લોકોને આધાર અને પાન કાર્ડમા નામ,જન્મ તારીખ વગેરી માહિતી એકસરખી ન હોવાથી લોકો આધાર અને પાન લીંક થતા નથી. એવામા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટે લોકોને રાહત આપતો એક નિર્ણય લીધો છે. આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી તે Aadhar Pan Link Date Extend વધારીને 30 જૂન 2023 કરવામા આવી છે.
આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ શુ છે?30જૂન 2023
What is Aadhar Pan Link Last Date?-30 June 2023
Important Link
Check Pan with Aadhar Link Status : Click Here
Important Link
Check Pan with Aadhar Link Status : Click Here
તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લીંક ન હોય તો નીચેની લિંકથી તમે લીંક કરી શકશો.
*Link for Aadhaar seeding in PAN* *(લીંક કરવા)*
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
*પ્રિય ગ્રાહક મિત્રો,*
*PAN - AADHAR લીંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે.જો પાન - આધાર લીંક નહિ હોય તો,*
👉 *ડિમેટ ખાતું ફ્રીઝ થઈ જશે,*
👉 *SIP ના હપ્તા ડેબિટ થવાના સ્ટોપ થઈ જશે. એટલે કે PAN Card inactive થઈ જશે.*
👉 *INCOMETAX Return ફાઈલ કરી શકાશે નહિ.*
👉 *બેંક FD and બીજા transactions પર અસર થશે.*
*નીચે આપેલી લિંક ઓપન કરીને, પાન અને આધાર નંબર ENTER કરીને ચેક કરી લેશો.*
Link to check Aadhaar seeding status(STATUS ચેક કરવા)
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
Link for Aadhaar seeding in PAN* *(લીંક કરવા)
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar