ધોરણ 3 થી 10 શિક્ષકો માટે ઓનલાઇન તાલીમ
15/07/2024 થી 15/08/2024 સુધીના મોડ્યુલ 1 ઓનલાઇન તાલીમ પૂર્ણ કરવી . જુઓ પરિપત્ર
ઓનલાઇન તાલીમમાં જોડાવા માટે લીંક
આવતી કાલે 4 વાગે લાઈવ જોવા માટે લીંક
ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત
Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી તાલીમમાં જોડાઈ શકાશે. તાલીમમાં જોડાવવા માટેની લિંક નીચે મુજબ છે.
https://web.convegenius.ai/bots?botId=0241493104972768
આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.
વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.
આ તાલીમ માટે અને મોડ્યુલમાં કેવી રીતે જોડાવું?
શુક્રવાર 12-7-2024 ના રોજ સાંજે 4.00 વાગ્યે બાયસેગ ચેનલ નં. 5 ઉપરથી ટેલીકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 3 થી 10 ના તમામ શિક્ષકોએ જોડાવા માટે તમારા સ્તરેથી સૂચનાઓ આપવાની રહેશે.
ઓનલાઇન કોર્સમાં જોડાવવા માટે અહિ ક્લિક કરવું
ધોરણ 3 થી 10નાં શિક્ષકોની ઓનલાઇન બોટના માધ્યમથી વ્યાવસાયિક તાલીમ
તમારો ટીચર કોડ વેબસાઈટ પરથી પણ જોઈ શકો છો. નીચેના સ્ટેપ અનુસરો.
સૌપ્રથમ ઓનલાઇન હાજરી માટેની વેબસાઈટ ઓપન કરો
વેબસાઈટ : https://schoolattendancegujarat.in
તમારે શાળાનો આઈડી પાસવર્ડ નાખી લોગીન કરો.
ત્યારબાદ નીચે ફોટામાં બતાવ્યા પ્રમાણે રજીસ્ટર ટીચર ના ખૂણા ઉપર એક્સેલ ફાઇલનો X દોરેલા હશે ત્યાંથી એક્સેલ ફાઇલ ડાઉનલોડ થશે તેમાં તમારો ટીચર કોડ લખેલ હશે.
ARVALLI DISTRICT TEACHER CODE _ DOWNLOAD
BANASKANTHA DISTRICT TEACHER CODE _ DOWNLOAD
BHARUCH DISTRICT TEACHER CODE _ DOWNLOAD
BHAVNAGAR DISTRICT TEACHER CODE _ DOWNLOAD
BOTAD DISTRICT TEACHER CODE _ DOWNLOAD
CHHOTA UDEPUR DISTRICT TEACHER CODE _ DOWNLOAD
DAHOD DISTRICT TEACHER CODE_ DOWNLOAD
DANG DISTRICTC TEACHER CODE_ DOWNLOAD
DEVBHOOMI DWARKA DISTRICT _ DOWNLOAD
GANDHINAGAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD
GIR SOMNATH DISTRICT TEACHER CODE_ DOWNLOAD
JUNAGADH DISTRICT TEACHER CODE_ DOWNLOAD
Jamnagar District TEACHER CODE_ DOWNLOAD
KHEDA DISTRICT TEACHER CODE_ DOWNLOAD
KUTCHH BHUJ TEACHER CODE_ DOWNLOAD
MAHISAGAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD
MEHSANA DISTRICT TEACHER CODE_ DOWNLOAD
MORBI DISTRICT TEACHER CODE_ DOWNLOAD
NARMADA DISTRICT TEACHER CODE_ DOWNLOAD
NAVSARI DISTRICT TEACHER CODE_ DOWNLOAD
PANCHMAHAL DISTRICT TEACHER CODE_ DOWNLOAD
Patan District TEACHER CODE_ DOWNLOAD
PORBANDAR DISTRICT TEACHER CODE_ DOWNLOAD
RAJKOT DISTRICT TEACHER CODE_ DOWNLOAD
SABARKANTHA DISTRICT TEACHER CODE_ DOWNLOAD
SURAT DISTRICT TEACHER CODE_ DOWNLOAD
SURENDRANAGAR DISTRICT TEACHER CODE DOWNLOAD
TAPI DISTRICT TEACHER CODE TEACHER CODE_ DOWNLOAD
VADODARA DISTRICT TEACHER CODE_ DOWNLOAD