Ads Area

Vidhyasahayak Bharti 2021 Gujarati Medium(std 1 to 5 And Std 6 to 8)


Vidhyasahayak Bharti 2021 Gujarati Medium(std 1 to 5 And Std 6 to 8)




Academic Recruitment 2021 Gujarati Medium (std 1 to 2 and Std 6 to 8)






OJAS Vidhyasahayak Bharti 2021
Vidhyasahayak Bharti 2021 WhatsApp Group Join
Vidhyasahayak Bharti 2021 Gujarati Medium
1 to 5 Vidhyasahayak Bharti 2021
SSA Vidhyasahayak Bharti 2021
www.vidhyasahayak.org 2021
Vidhyasahayak Bharti 2020 Merit List
Vidhyasahayak Merit List 2021


ધો-૧ થી ધો-૮માં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયકની ભરતીમાં ગલ્લાતલ્લા.

છેલ્લા ૩ વર્ષથી ઉમેદવારો વિદ્યા સહાયકની ભરતીની રાહ જોઈને થાકી ગયા છે


અન્યભાષાના માધ્યમમાં ધો-૧ થી ધો-૮માં વિદ્યા સહાયકની ભરતી થઈ ગઈ હોવા છતા ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં ગલ્લાતલ્લા થઈ રહ્યા છે.

આ અંગે ટેટ પ્રતિનિધિ હરદેવ વાળાએ વ્યથા ઠાલવતા જણાવ્યુ હતું કે, ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગુજરાતમાં ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયક ભરતી કરવા બાબત કેન્દ્રિય શિક્ષણ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારતના શિક્ષણ મંત્રાલયના ઉપસચિવ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગમાં ટેટપાસ ઉમેદવારોની ભરતી અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમના જવાબ રૂપે પ્રાથમિક શિક્ષણ નિયામક જોશી દ્વારા અરજદારને જણાવાયુ હતું કે, શિક્ષણ વિભાગ દ્વારાઅન્ય માધ્યમની ધો-૧થી ધો-૮ની ભરતી પૂર્ણ કરવામાં આવી છે.હાલ ગુજરાતી માધ્યમની ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં છે. પણ હવે કેટલા સમય પ્રોસેસ કરશો ? તેવો સવાલ ઉઠ્યો છે.

ભરતી તહિ થતા લાયક ઉમેદવારોમા નારાજગી

ગત તા.૨૩/૧૦/૨૦૧૯માં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અન્ય માધ્યમની વિદ્યા સહાયક ભરતી કર્યાછી ગુજરાતી માધ્યમની ભરતી કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું.અન્ય માધ્યમની ભરતી પર્ણ થઈ ગઈ હોવા છતાં ગુજરાતી માધ્યમની જાહેરાત આપવામાં નથી આવતી. ૩ વર્ષથી ઉમેદવારો હવે રાહ જોઈ જોઈ થાકી ગયા છે.ભરતી નહિ થતા લાયાક ઉમેદવારોમાં નારાજગી વ્યાપી ગઈ છે.તેમ ટેટ પ્રતિનિધિએ જણાવ્યુ હતું.




There will be recruitment of teachers in primary schools in the state.



Big news about recruitment / government jobs: Gujarat government released 3300 recruitments in one fell swoop.




Rajya ma shikshako ni bharti ne lai mota samachar.


Recruitment of teachers in primary schools in the state 1300 teachers will be recruited in primary schools Teachers will be recruited in secondary schools according to the subject bharti.


The Gujarat government has taken the most important decision.


Teachers will be recruited in the next 2 months to meet the shortage of teachers in the state’s primary schools.





Prathmik schooloma 3300 shikshako ni Bharti


There will be recruitment of teachers in primary schools in the state.


The state government will recruit 3300 teachers in primary schools, 1300 teachers in standard 1 to 5, 2000 teachers in standard 6 to 8.


The state government will recruit within the next two months. The government will recruit teachers in Std. 6th to 8th according to the proper qualification of the subject.


3300 teachers will be recruited in primary schools.





Dhoran 6 thi 8 ma 2000 shikshako ni thashe Bharti


The question was asked about unemployment in the budget session of the Gujarat Legislative Assembly. In this question, the government said that there are 3,92,418 educated unemployed and 20,566 semi-educated unemployed in the state with a total of 4,12,985 unemployed. In two years, 1,777 unemployed have been given government jobs alone.


1300 teachers will be recruited in Std. 1 to 5.







The state government's claims of giving jobs to millions and recruitment as per the 10-year recruitment calendar have proved to be hollow. Importantly, the state government has also claimed to provide employment to 22 lakh people in the budget. In 2 years, not a single government job has been given in 15 districts of the state including Mahisagar, Kheda, Morbi, Narmada, Navsari, Bharuch, Junagadh, Ahmedabad, Surat, Vadodara, Kutch, Dahod, Valsad, Tapi and Dang.


Teachers will be recruited in Std. 6 to 8 according to the subject.
Dhoran 1 thi 5 ma 1300 shikshako ni thase Bharti

Recruitment will be done in the next 2 months


The state government has decided to directly recruit teachers in primary schools in the state. The recruitment process for teachers in Gujarati medium primary and upper primary schools is underway. The recruitment process will be carried out in the next 2 months.



Vidhyasahayak Bharti website

Vidhyasahayak Bharti 2021 Merit List

Upcoming Vidhyasahayak Bharti in Gujarat

Vidhyasahayak Bharti 2021 Gujarat official website

Vidhyasahayak Bharti 2021 -




Big news for jobs: salaries will be lower, holidays will be three, a new rule may come.
ઓફિશિયલ ન્યૂઝ રીપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો



Tags

Top Post Ad

Below Post Ad