Ads Area

Shikshak Sajjta quiz 2021|Teacher Readiness Servey Related quiz

Shikshak Sajjta quiz 2021|Teacher Readiness Servey Related quiz
The Teacher Readiness Test for Primary Teachers of the State will be conducted by the Department of Education on 24th August.  Educational programs including training of teachers as well as online support will be organized on the basis of the test.  It has been decided to test the teacher readiness of only one primary school teacher in the state.  A special order has been issued by the state education department for the teacher readiness test.

તારીખ 10/08/2021 ના રોજ યોજાનાર ટેલિકોન્ફેરેન્સ માં હાજર રહેવા બાબત


https://youtu.be/40gjBsoqkuo

In another, starting this year, Gujarat government school teachers will have to appear for an annual examination after the state government's education department decides to introduce a 'disciplinary readiness test' or a teacher's readiness test.  However, private school teachers have been exempted from this examination.



Shikshak sajjata servaxan quiz 2021
 
According to a report in the Times of India, education department officials have decided to conduct the exam with the aim of improving the quality of education in the state.  Two lakh teachers teaching in more than 36000 schools in the state will take the exam.  There will be no minimum grade.  Education Secretary Sunaina Tomar, along with a high-level committee of state education department officials, was called to discuss the quality of education in the state and the poor results of students.  After deliberation, they decided to introduce the ‘Teacher Punishment Test’ or Teacher’s Readiness Test.

 As mentioned in the Teacher Readiness Test Order, training as well as onsport will be organized on the basis of the results of the primary teachers' test.  Also, the result of the Teacher Readiness Test will not be announced in person.  As well as will not be associated with personal service matters.  A survey of the teacher readiness test will be conducted.  The scheduled test for teachers will be conducted by the State Examination Board on August 24.

 It is also mentioned in the order made by the education department that the teacher readiness test organized by the state education department is optional for teachers.  However, according to the discussion in Teacher Alam, there is no point in taking the test if it is optional.  As well as educators said that about the teacher readiness test to be held for primary teachers, academics and inquirers said that only those candidates who have passed the examination prescribed by the state government have been given the job of teacher.  Then there is no purpose other than to make money by organizing a teacher readiness test.
Shikshak sajjata servexan e Gujarat rajya na darek shikshako no serve che...Jena aadhare shikshako ma kya kachas rahi gai che te jani sakai che ane te adhare temne mate talim nu aayojan kari sakai che.

Shikshak kabhi sadharan nhi hota pralay or nirmal uski god me palte hai aa sutra ne ahi sarthak karvanu che.

 વિષય : શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ૨૦૨૧ બાબત. સંદર્ભ : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર



ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૨૪/૦૮/૨૦૨૧ના રોજ શિક્ષક સજજતા સર્વેક્ષણનું આયોજન કરેલ છે. સદર સર્વેક્ષણના ઉપકરણનું વિગતવાર માળખુ આ સાથે સામેલ પત્રક મુજબનું રહેશે. જેની જાણ આપની તાબા હેઠળની તમામ શાળાના આચાર્યશ્રી શિક્ષકો તેમજ સી.આર.સી.સી./ બી.આર.સી.સી.ને કરવા વિનંતી છે. જેથી સર્વેક્ષણમાં પ્રતિચાર આપવા યોગ્ય જાણકારી થાય સર્વેક્ષણમાં પાંચ પ્રકારના ઉપકરણ ધોરણ ૧ થી પા શિક્ષકો માટે, ધોરણ ૬ થી ૮ના ભાષા તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે, ચીરણ ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે, HTAT આચાર્ય માટે અને સી.આર.સી.સી.

બી.આર.સી.સી માટે) ઉપયોગમાં લેવામાં આવશે. સર્વેક્ષણમાં ભાગ લેનાર દરેકે બે વર્ણનાત્મક કલમોના વિગતવાર પ્રતિચાર આપવાના રહેશે. તમામ શિક્ષકોશ્રીઓએ સર્વેક્ષણ અંગેનું પ્રવેશપત્ર રાજ્યપરીક્ષાબોર્ડનીવેબસાઈટ(www.todyss.org) પરથી પોતાનો ટીચર પીર્ટલ પરનો ટીચર ફોડ અને જન્મ તારીખ નાખીને તા.૨૦/૦૮/૨૦૨૧ બાદ ડાઉનલોડ કરવાની રહેશે. તમામ શિક્ષકશ્રીઓની બેઠક વ્યવસ્થા જે તે સંબંધિત તાલુકા કક્ષાએ રહેશે. તેમાં દર્શાવેલ સર્વેક્ષણ સ્થળે જવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કૌવીડ-૧૯ની ગાઈડલાઈન અનુસાર સર્વેક્ષણ યોજવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્વેક્ષણ સુચારૂ રૂપે યોજાય તે માટેનું મહેકમ દરેક કક્ષાએ આપવામાં આવશે.

તા.૧૦/૦૮/૨૦૨૧ના રોજ સર્વેક્ષણના અનુસંધાને વિગતવાર માહિતી આપતી ટેલીકોન્ફરન્સ યોજવામાં આવશે.

તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સર્વેક્ષણ વ્યવસ્થા સંદર્ભેની સુચનઓ અલગથી આપવામાં આવશે.

ગુજરાતી, પ્રજ્ઞા, ગણિત, સા.વિ., અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પર્યાવરણ વગેરે વિષયનું વિષયવસ્તુ 4000 પ્રશ્નો.
★ ગુજરાતી, પ્રજ્ઞા, ગણિત, સા.વિ., અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પર્યાવરણ વગેરે વિષયનું વિષયવસ્તુ 2000 પ્રશ્નો
★ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 PDF ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી
★ ગુણોત્સવ 2.0 માર્ગદર્શન અને માહિતી બુકલેટ
★ પર્યાવરણ ધોરણ ૩ થી ૫ ના પ્રશ્નોની PDF
★ ગણિત ધો. ૩ થી ૫ ના પ્રશ્નોની PDF
★ RTE 2009, RTE 2012 ગુજરાતી PDF ડાઉનલોડ.
★ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન બુક ડાઉનલોડ
★ ધોરણ વાઇઝ અધ્યયન નિષ્પત્તિ ફાઇલ
★ HTAT તાલીમ મોડ્યુલ
★ અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટી પ્રશ્નપત્રો
★ ભાષાદીપ બુક અહીંથી વાંચો
★ ધોરણ 1 અને 2 (પ્રજ્ઞા) શિક્ષક આવૃત્તિ
★ શિક્ષણ પ્રશિક્ષણ સાહિત્ય
 
💥 
 ▬▬▬▬▬▬ ❴✪❵ ▬▬▬▬▬▬

 📚 * Click on the link below for Teacher Preparation Exam Material Collection. *

 

 👌 New material will be added here every day.  So keep checking this link every day.

 Send to all teacher friends ...

 Teachers allege, why not examine any other government employees
 Teacher Alam is outraged over the Teacher Readiness Test for primary teachers.  Even though there are government employees of other departments of the state government, no examination is taken for them.  But the teachers have alleged that there is a ploy to create mental pressure by organizing the test only for the primary teachers.


વિષય: શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત...

સંદર્ભ 1. ગુજરાત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક - જશાભ/૧૨૧૨/સીંગલ ફાઈલ-૯૪ન સચિવાલય

ગાંધીનગર પત્ર તા.૦૬/૦૩/૨૦૧૮ 2. શિક્ષક સંઘના પ્રતિનિધિશ્રીઓ સાથે તા. ૧૮/૧૨/૨૦૨૦ ના રોજ થયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય ૩.રાજ્ય પરીક્ષા બોર્ડની તા.૦૬-૦૨-૨૦૨૧ની ફાઈલ પર મળેલ મંજૂરી

ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે. EP-2020માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજ્જતા પર ભાર કવામાં આવ્યો છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી એ અત્યંત જરૂરી છે.

શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સંપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે. એ માટે જે તે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયો વર્ગવ્યવહાર, મૂલ્યાંકન શિક્ષણના નુતન પ્રવાહો વગેરે મુદ્દાઓ વિશેની સમજ કેવી છે તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત, શિક્ષકના વર્ગખંડ અવલોકનની માહિતી તેમજ એમના વર્ગ-વિષયના બાળકોની શૈક્ષણિક સિદ્વિની માહિતી મેળવવી જરૂરી છે. આ ત્રણ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિઢિ અંગેની માહિતી ઉપલબ્ધ છે. પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકોને સમાવતું એક મણક સર્વેક્ષણ
કરવાનું થાય છે.

આ સર્વેક્ષણ અંગે નીચેની બાબતો ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.

1. આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ (કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલ) હરી પ્રત્યેક

કલમે માટે પ્રતિચારના ચાર વિકલ્પી હો જેમાંથી થી પ્રતિચાર પસંદ કરવાનો છે. વિગતો આ સાથેના પરિશિષ્ટમાં સામેલ છે.)

2. આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હતો.


ધોરણ 6 થી 8 ભાષાસામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ગણિત- વિજ્ઞાન

. HTAT મુખ્ય શિક્ષક c-98 કો ઓર્ડીનેટર

૩. જે તે શિક્ષક, HTAT આચાર્ય અને CRC-BRC કો-ઓર્ડીનેટરે ઉપરીત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે.

4. શિક્ષક કયા ધોરણમાં કયા વિષય ભણાવે છે તે અંગે ડડ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે માહિતી પૃથક્કરણ કરવામાં આવશે. ધોરણ 1 થી 5 ના શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો પોતે જે વિષય ભણાવે છે તે વિષ્ય અંગેની કલમોના જ પ્રતિયાર આપવા. દા.ત. ધોરણ 1 થી 8 ના શિક્ષક ધોરણ ૩ થી 5 માં ગણત અને ધોરણ ૬માં અંગ્રેજી ભણાવે છે. તો તેમણે માત્ર ગણિત અને અંગ્રેજી વિષયની કલમોના પ્રતિચાર આપવા ગુજરાતી અને પર્યાવરણના પ્રતિધાર આપવાના નથી. જે શિક્ષક ધોરણ ૧૨ માં શિક્ષણકાર્ય કરાવતા હોય તેમણે ધોરણ 1 ૐ પ્રણાની કલમીના પ્રતિચાર આપવા. આ જ રીતે વોરણ 6 થી 8 માં અધ્યાપન કરાવતા ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષક કે જે ભાષા ભણાવતા હોય તેના પ્રતિચાર આપવાના રહેશ, તેના સાથે કોઈ એક ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યાપન કરાવતા હોય તેમને સામાજિક વિજ્ઞાન વિષયની કલમોના પ્રતિયાર પણ આપવાના રહેશે. ટૂંકમાં, રડમાં દર્શાવેલ વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા હોય તેના જ પ્રતિચાર આપવાના છે. 5 જે તે વિષય ઉપરાંત વર્તમાન પ્રવાહો, મૂલ્યાંકન અને સર્વાંગી શિક્ષણ અંગેની કલમોના પ્રતિચાર દરેક શિક્ષક
આપવાના રહેશે.

6. ધોરણ ૬ થી ૮ ગણિત વિજ્ઞાન શિક્ષકો HTAT મુખ્ય શિક્ષક અને RC-BRC કો-ઓર્ડીનેટર તમામ ર ક્લમોના પ્રતિચાર આપવાના છે.

7. HTAT ન હોય તેવા મુખ્ય શિક્ષકે 55ડેટા મુજબ પોતાના શિક્ષણકાર્યના વિષયો મુજબ કોઇ એક વિભાગમાં જોડાવાનું રહેશે.

* સર્વેક્ષણ પ્રશ્નાર્વલિમાં 10 કલમો ઉપરાંત વર્ણનાત્મક કલમો આપેલી છે. દરેક શિક્ષક, HTAT આચાર્ય અને IC

BRC કો-ઓર્ડીનેટરે આ વર્ણનાત્મક કલમ પૈકી કોઈ પણ બે કલમીના જે મળ્યા મુજબ અંદાજે 200 શબ્દોમાં

વર્ણનાત્મક પ્રતિયાર આપવાના છે.

૭. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં અભ્યાસક્રમ ાટ્યસામગ્રી વિષયવસ્તુ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા નુતન પ્રવાહો વગેરે બાબતોનો સમાવેશ કરેલ છે.

10. સદર સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ હોવાથી તમામ શિક્ષકોએ આ સર્વેક્ષણમાં ફરજીવાત રીતે જોડાવાનું છે. ગંભીર બીમારી કે મેટરનિટી જેવાં તબીબી કારણોસર નિયત સમયે સર્વેક્ષણમાં ઉપસ્થિત ન રહી શકનાર શિક્ષકો માટે અન્ય સમયે અને સ્થળે વૈકલ્પિક ઉપકરણ (પ્રશ્નાવલિ) દ્વારા સર્વેક્ષણ ઘ પરવામાં આવશે.

11 ઉપરોક્ત પાંચેય ગ્રુપનું સર્વેકણ તા. 118-2017 ના રોજ બપોરના ૦૨-૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન ચોજાશો. સર્વેક્ષણનો સમય બે કલાકનો રહેશે.

12, શિશ્ચંક સજ્જતા સર્વેક્ષણનું આયોજન સમગ્ર રાજ્યના તાલુકા કકાએ કરવામાં આવશે,

13. આ સર્વેક્ષણ માટે કી.ઈ.ઓ શ્રી ડાયટ પ્રાચાર્યશ્રીનો “યોગ પણ મેળવાશે 1. સર્વેક્ષણનું સ્થળ દર્શાવતી સ્લીપ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી મળી શકી કે હવે પછી જણાવવામાંઆવશે.

૧૬. આ પરિપત્રની પણ મહેસણમાં ભાગ લેનારને કરાવી
 પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તથા નિયામકશ્રી - જીસીઈઆરટી, અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ સાથે મા, સચિવશ્રી (પ્રાથમિક માધ્યમિક) શિક્ષણ વિભાગની યોજાયેલ બેઠકમાં થયેલ નિર્ણયના અનુસંધાને નીચેની બાબતો સાથે આગામી તા.24-8-21ના રોજ 2.00 થી 4000 ના સમય દરમિયાન શિક સજ્જતા સર્વેક્ષણ યોજાશે.

1. આ સમગ્ર ઉપક્રમ એક સર્વેક્ષણ હોવાથી તેનાં તારણોનો ઉપયોગ શિક્ષક તાલીમ,

ઓનસાઈટ સપોર્ટ જેવા આગામી શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે કરવાનો છે. આ

સર્વેક્ષણનો તારણ વ્યક્તિગત ધોરણે જાહેર કરવામાં નથી. તેમજ આ સર્વેક્ષણનાં

તારણોને શિક્ષકની વ્યક્તિગત સેવાકીય બાબતો સાથે જોડવામાં આવનાર નથી.

2. જરૂરિયાત આધારિન તાલીમ અને બીનસાઈટ સીટમાં ભાગ સ્વરૂપે સર્વેક્ષણના તારણોનું પૃથક્કરણ હાથ ધરવામાં આવશે.

ૐ આ સર્વેક્ષણ મરઘાત ધોરણે છે. જે શિક્ષકો તબીબી કારણોસર, પ્રસુતિ નાં

કારણોસર કે અન્ય કોઈ સંજોગોમાં રજા પર હોય તેઓ પણ સર્વેક્ષણમાં ભાગ લઈ શકે

અને તેમના પ્રતિચારો પણ સર્વેક્ષણમાં પ્રતિબિંબિત થાય તે હેતુથી તેમના માટે

અલગથી સર્વેક્ષણ કરવામાં આવશે

4. તા. 31-7-2021ના રોજ ટેલિકોન્ફરન્સમાં આપેલ સમજૂતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સર્વેક્ષણનું આયોજન કરવામાં આવશે.

કે. પેમ્પિત્રની સંબંધિતને જાણ કરવા વિનંતિ

સૌ મિત્રોને શિક્ષક સજ્જતા સર્વેક્ષણની હાર્દિક શુભકામનાઓ.


ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે. 2000માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજ્જતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરરયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી એ અત્યંત જરૂરી છે.

શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે. એ માટે જે તે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયી, વર્ગવ્યવહાર, મૂલ્યોકન શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે મુદ્દાઓ વિશેની સમજ કેવી છે તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત, શિક્ષકના વર્ગખંડ અવલોકનની માહિતી તેમજ એમના વર્ગવિષયનાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિની માહિતી મેળવવી જરૂરી છે. આ ત્રણ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિટિ અંગેની માહિતી ઉપલબ્ધ છે.

પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકોને સમાવતું એક શૈક્ષણિક સર્વેક્ષણ કરવાનું થાય છે.

આ સર્વેક્ષણ અંગે નીચેની બાબતો ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.

1. આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ (કુલ 80 કલનો સમાવની એક પ્રશ્નાવતિ) હતો. પ્રત્યેક કલમ માટે પ્રતિચારના ચાર વિકલ્પો હશે જેમાંથી યોગ્ય પ્રતિચાર પસંદ કરવાનો છે. વિગતો આ સાથેના પરિશિષ્ટ ૩ માં સામેલ છે.)

૨. આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપના ઉપકરણ હોય

ધોરણ 1 થી 5 ,ધોરણ 6 થી 8 ભાષા-સામાજિક વિજ્ઞાન ધીરણ 6 થી ૬ ગણિત- વિજ્ઞાન HTAT મુખ્ય શિક્ષક CRC-BRE કો ઓર્ડીનેટર

૩ જે તે શિક્ષક HTAT આચાર્ય અને CRC BRC કો-ઓર્ડીનેટરે ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના 4. શિશ્નક કચા ધોરણમાં કયા વિષય ભણાવે છે તે અંગે કડ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે માહિતી પૃથક્કરણ કરવામાં આવશે. ધોરણ 1 થી 5 ના શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો પોતે જે વિષય ભણાવે છે સર્વેક્ષણમાં જોડાવાનું છે.

તે વિષય અંગેની કલમોના જ પ્રતિચાર આપવા, દા.ત. ધોરણ 1 થી 5 ના શિક્ષક ધોરણ 6 થી8 ના શિક્ષક ધોરણ ૬માં અંગ્રેજી ભાવે છે. તો તેમણે માત્ર ગણત અને અંગ્રેજી વિષયની કલમોના પ્રતિયાર આપવા ગુજરાતી અને પર્યાવરણના પ્રતિઘાર આપવાના નથી. જે શિક્ષક ધોરણ 12 માં શોષણકાર્ય કરાવતા હોય તેમણે ધોરણ 1 2 પત્તાની કતીના પ્રતિચાર આપવા. આ જ રીતે ધો 6 થી 8 માં અધ્યાપન કરાવતા ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકે જે જે ભાષા ભણાવતાં હોય તેના પ્રતૈિયાર આપવાના રહે તેની સાથે કોઈ એક ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યાપન કરાવતાં હોય તેમને સામાજિક વિજ્ઞાન વિષયની ક્લમોના પ્રતિચાર પણ આપવાના રહેશે. ટૂંકમાં 58માં દર્શાવેલ વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા હોય તેના જ પ્રતિચાર આપવાના છે. 5- જે તે વિષય ઉપરાંત વર્તમાન પ્રવાહો મૂલ્યાંકન અને સર્વાંગી શિક્ષણ અંગેની ક્લમોના પ્રતિચાર દરેક શિક્ષકે આપવાના રહેશે.

૯. ધોરણ ૬ થી ૮ ગણિત વિજ્ઞાન શિકો. HTAT મુખ્ય શિક્ષક અને CH-BRC કો-ઓર્ડીનેટરે તમામ 8 કલમોન પ્રતિચાર આપવાના છે.

7 HTAT ના હોય તેવા મુખ્ય શિક્ષક શ્ડ ડેટા મુજબ પીતાના શિક્ષણકાર્યના વિષયો મુજબ કોઈ એક વિભાગમાં જોવાનું રહેશે.

સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં 80 કલમો ઉપરાંત વર્ણનાત્મક કલમાં આપેલી છે. દરેક શિક્ષક. HTAT આચાર્ય અને CRC BRC કો-ઓર્ડીનેટરે આ વર્ણનાત્મક કલમ પૈકી કોઈ પણ બે કલમોના જ માંગ્યા મુજબ અંદાજે 200 શબ્દોમાં વર્ણનાત્મક પ્રતિચાર આપવાના છે.

9. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં અભ્યાસક્રમ, પાઠ્યસામગ્રી, વિષયવસ્તુ બાબતોનો સમાવેશ કરેલ છે.અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, નૂતન પ્રવાહો વગેરે 10 સુંદર સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ હોવાથી તમામ શિકોએ આ સર્વેક્ષણમાં ફરજીયાત રીતે જોડાવાનું છે. ગામીર બીમારી કે મેટરનિટી જેવાં તબીબી કારણોસર નિયત સમયે સર્વેક્ષણમાં ઉપસ્થિત ન રહી શકનાર શિક્ષકો માટે અન્ય સમયે અને સ્થળે વૈકલ્પિક ઉપકરણ (પ્રશ્નાવલિ) દ્વારા સર્વેક્ષણ હાથ ઘરવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘શિક્ષાત્મક સજ્જાતા કસોટી’ અથવા શિક્ષકની તૈયારી કસોટી દાખલ કરવાનું નક્કી કર્યા પછી આ વર્ષે શરૂ થતાં, ગુજરાત સરકારના શાળાના શિક્ષકોએ વાર્ષિક પરીક્ષા આપવી પડશે. જો કે, ખાનગી શાળાના શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે.

એક અહેવાલ મુજબ, શિક્ષણ વિભાગના અધિકારીઓએ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાના હેતુથી આ પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. રાજ્યની  36000 થી વધુ શાળાઓમાં અધ્યાપન કરતા બે લાખ શિક્ષકો આ પરીક્ષા લેશે. ત્યાં કોઈપણ ન્યુનત્તમ ગ્રેડ નહીં હોય.

શિક્ષણ સચિવ, સુનૈના તોમર, રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉચ્ચ-સ્તરની સમિતિ સાથે, રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના નબળા પરિણામો વિશે ચર્ચા કરવા બોલાવ્યા હતા. વિચારધારા પછી, તેઓએ ‘શિક્ષક સજાતા કસોટી’ અથવા શિક્ષકની તૈયારી પરીક્ષણ રજૂ કરવાનું નક્કી કર્યું.

આ વર્ષે, પરીક્ષણ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિના દરમિયાન લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સામાજિક કુશળતા, શીખવવામાં આવતા વિષયની સમજ અને સરકારી શાળાના શિક્ષકોની શિક્ષણ શાસ્ત્રનું મૂલ્યાંકન કરતું ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય છે.

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઇઆરટી) એ પરીક્ષાની રચના કરી છે જે 100 marks ગુણની હશે અને તેમાં શાળામાં ભણાવવામાં આવતા વિષયોથી લઈને યોગ્યતા અને શિક્ષણ શાસ્ત્ર સુધીના વિષયો આવરી લેવામાં આવશે.

રિપોર્ટમાં જીસીઇઆરટીના ડાયરેક્ટર ટી.એસ. જોશીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતમાં અન્ય કોઈ રાજ્ય દ્વારા આવી જ પરીક્ષણ લેવામાં આવતા સાંભળ્યા નથી.

પરીક્ષણનો ઉદ્દેશ્ય વિવિધ પરિમાણો પર શિક્ષકોનું મૂલ્યાંકન કરવું અને જ્યાં સુધારણાનો અવકાશ છે તેવા વિસ્તારોની ઓળખ કરીને તેમને વૃદ્ધિ કરવામાં મદદ કરવી. ત્યારબાદ તબક્કાવાર તાલીમ પણ લઈ શકાય છે.
















 New test 📵👇
 





પ્રજ્ઞા ક્વિઝ તારીખ 08/07/2021*

શિક્ષક સજ્જતા ક્વિઝ-1

શિક્ષક સજ્જતા ક્વિઝ-2

શિક્ષક સજ્જતા ક્વિઝ-3

પ્રજ્ઞા ક્વિઝ તારીખ 09/08/2021*


શિક્ષક સજ્જતા ઓનલાઈન ક્વિઝ નં 1

શિક્ષક સજ્જતા ક્વિઝ તારીખ 10/08/2021*


શિક્ષક સજ્જતા ઑનલાઇન ક્વિઝ નં 9

શિક્ષક સજજતા ઓનલાઇન ક્વિઝ નં. 11

શિક્ષક સજ્જતા ઑનલાઇન ક્વિઝ નં 8


Users create this software themselves and often overlook how important it is.

શિક્ષક સજ્જતા ક્વિઝ તારીખ 11/08/2021*


શિક્ષક સજ્જતા ક્વિઝ તારીખ 11/08/2021

NEWગુણોત્સવ ૨.૦ અતિ મહત્વ ૨૦ માર્કસની ક્વિઝ




શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ધોરણ 1 થી 8 માં વર્ણનાત્મક પ્રશ્નો કેવા કેવા હોઈ શકે જોવો આ વીડિયોમાં*






પર્યાવરણ ધો. ૩ થી ૫ ના પ્રશ્નો ની PDF અહિંથી ડાઉનલોડ કરો

પ્રજ્ઞા અભિગમ પ્રશ્ન જવાબ ફાઇલ અહિંથી ડાઉનલોડ કરો


સામાજિક વિજ્ઞાન પ્રશ્નો ડાઉનલોડ કરો.


નવી શિક્ષણનીતિ અહીંથી વાંચો

ગુણોત્સવ 2.0 વિશે અહીંથી વાંચો

નવી શિક્ષણ નીતિ PDF અહીંથી વાંચો 

ધોરણ વાઇઝ અદયયન નિષ્પતી ફાઇલ

HTAT મોડ્યુલ અહીથી વાંચો

અત્યાર સુધી લેવાયેલ એકમ કસોટી પ્રશ્નપત્રો

ભાષાદીપ બુક અહીંથી વાંચો

શિક્ષક આવૃત્તિ અહીંથી વાંચો 1 અને 2 માટે

શિક્ષણ પ્રશિક્ષણ સાહિત્ય


ગુજરાતી, પ્રજ્ઞા, ગણિત, સા.વિ., અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પર્યાવરણ વગેરે વિષયનું વિષયવસ્તુ 2000 પ્રશ્નો



GK SHORT CUT TRICK

SHIKSHAK SAJJATA ALL QUIZ 2021
Tags

Top Post Ad

Below Post Ad