NIBANDH SPARDHAMA BHAG LEVA BABAT
નરેન્દ્ર મોદી નું ઘર
મોદી મોદી
નરેન્દ્ર મોદીના ફોટા
Narendra modi wikipedia in gujarati
નરેન્દ્ર મોદી કેટલી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા?
સંઘર્ષમાં ગુજરાત pdf
મોદી નો whatsapp નંબર
My dear Prime Minister - Shri Narendrabhai Modi
PDF Ane Excel file that can be printed and given to students to write an essay for the essay competition to be held under the above subject
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
આજે જ્યારે રાજનીતિમાં ચારેબાજુ પરિવારવાદની બોલબાલા છે. રાજકારણીય પરિવારમાં વિવાદના સમાચાર સતત ચર્ચામાં છે. આવામાં ગુજરાતમાં રહેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર પર એક નજર નાખવી જરૂરી છે. રાજનીતિના વર્તમાન સમયમાં તમને મોદી પરિવારની સ્ટોરી ખૂબ રસપ્રદ લાગશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રી મોદીના ભાઈ-ભત્રીજા અને પરિવારના બીજા સભ્ય તેમની ઊંચા મહત્વથી દૂર લગભગ અજાણી જીંદગી જીવી રહ્યા છે.
આ પરિવારમાં કોઈ ફિટર પદ પરથી રિટાયર થયુ છે, કોઈ પેટ્રોલ પંપ પર સહાયક છે, કોઈ પતંગ વેચીને ગુજરાન ચલાવી રહ્યુ છે તો કોઈ ભંગાર વેચવાનો બિઝનેસ પણ કરે છે.
નરેન્દ્ર મોદીએ 2014 ની ચૂંટણીમાં જબ્બર જીત મેળવી હતી.
નરેન્દ્ર મોદીનું અસલી નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી છે
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
મોદીની પ્રોફાઈલ
નરેન્દ્ર મોદીનું પૂરું નામ - નરેન્દ્ર દામોદરદાસ મોદી
નરેન્દ્ર મોદીનું લાડકું નામ - નમો
નરેન્દ્ર મોદીનો વ્યવસાય - રાજનેતા
નરેન્દ્ર મોદીની ઊંચાઈ ફીટમાં - 5 ફીટ 7 ઈંચ (5' 7")
નરેન્દ્ર મોદીનું વજન 65-70 કિલો
પર્સનલ લાઈફ
નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ - 17 સપ્ટેમ્બર 1950
નરેન્દ્ર મોદીની વય (2013માં) -
63 વર્ષ
નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ - વડનગર, મેહસાણા જીલ્લો ગુજરાત.
નરેન્દ્ર મોદીનું મૂળ વતન - વડનગર ગુજરાત
નરેન્દ્ર મોદીનું ઘર - ન્યુ સચિવાલય, ગાંધીનગર ગુજરાત.
નરેન્દ્ર મોદીની રાશિ - કન્યા
નરેન્દ્ર મોદીની શાળા -
નરેન્દ્ર મોદીની કોલેજ - ગુજરાત યુનિવર્સિટી
નરેન્દ્ર મોદીનું શિક્ષણ - પોલિટિકલ સાયંસમાં માસ્ટર ડિગ્રી
નરેન્દ્ર મોદીની ફેમિલી -
નરેન્દ્ર મોદીના પિતા - દામોદરદાસ મૂલચંદ મોદી
નરેન્દ્ર મોદીની માતા - હીરાબેન
નરેન્દ્ર મોદીના ભાઈ સોમા (75 વર્ષ) હેલ્થ ડિપાર્ટમેંટમાં રિટાયર્ડ ડિપાર્ટમેંટ
પ્રહલાદ (62) - અમદાવાદમાં હાલ દુકાન ચલાવે છે
પંકજ - (57) - માહિતિ ખાતુ ગાંધીનગરમાં ક્લર્ક છે.
નરેન્દ્ર મોદીની બહેન - અમૃત અને વસંતી
નરેન્દ્ર મોદીની પત્ની - જશોદાબેન ચિમનલાલ મોદી (તેઓ સાથે રહેતા નથી)
નરેન્દ્ર મોદીના બાળકો - નથી
નરેન્દ્ર મોદી અફેયર - મિસ માનસી સોની - જમીન શિલ્પી બેંગલોર. તેઓ 2005માં કચ્છ જીલ્લાના વિકાસ માટે પસંદગી પામ્યા હતા (નરેન્દ્ર મોદીએ તેમની સાથેના સંબંધોને નકાર્યા છે)
આર્થિક પરિસ્થિતિ
નરેન્દ્ર મોદીની કાર - મોદી પાસે એક બુલેટપ્રુફ કાર છે.
Narendra Modi was born into a middle class Hindu family at Vadnagar, 115 km from Ahmedabad and 8 km from Mehsana. He is the third of six children of Damodardas Moolchand Modi and his wife Hiraben Modi. [2] His nickname is N.D. Was. He was a member of the Rashtriya Swayamsevak Sangh from an early age. They were religious and went to the temple of Mahadev. He left home at the age of 18. He has lived in the Himalayas as well as in the Belur Math of Ramakrishna Paramahansa. They were going underground during the crisis imposed by Indira Gandhi. It was during this crisis that he wrote a book called Gujarat in Conflict. He was interested in politics from adolescence. He holds a Master's degree in Political Science from Gujarat University. LK Advani, the 19th Bharatiya Janata Party (BJP) leader, selected him to campaign in the Gujarat and Himachal Pradesh elections. Is. After former Chief Minister Keshubhai Patel resigned in 2001, he became the Chief Minister on October 6, 2001. He is the only Chief Minister of Gujarat to be elected for the fourth consecutive time after winning a landslide victory in the 2014 elections. Modi has been the subject of controversy inside India and internationally.
Modi is known as a pioneer with a simple lifestyle. He is known as a functional and introverted chief minister. [19] He ordered the demolition of many Hindu temples that were built without proper government approval. This caused the wrath of the Vishwa Hindu Parishad. He is seen as a good speaker. Modi is fluent in English.