Ads Area

How To Download e-EPIC| voterportal.eci.gov.in|

How To Download e-EPIC| voterportal.eci.gov.in|


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
તા. 1-11-2021 થી તા. 30-11-2021

તમારા મિત્રો સબંધીઓ ને જાણ કરજો....આગામી ચૂંટણી પહેલાં એક તક.. 

તા.  ૧૪-૧૧-૨૦૨૧  ( રવિવાર )
 તા.૨૧-૧૧-૨૦૨૧  ( રવિવાર )
તા.૨૭-૧૧-૨૦૨૧  ( શનિવાર )
તા.૨૮-૧૧-૨૦૨૧  ( રવિવાર )

સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦

સ્થળ - *આપના મતદાન મથકે*
મળવુ - *આપના બુથ લેવલ અધિકારીને*

નવુ નામ નોધાવવુ - *ફોમઁનં - ૬*
નામ કમી કરાવવુ - *ફોમઁ ન - ૭*
નામ માં સુધારો  -   *ફોમઁ નં - ૮*
સ્થળ બદલવુ   -    *ફોમઁ નં - ૮ ક*


આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો 
મતદાર યાદી સુધારણા પોગૃામ નો આપની અનુકુળતા એ લાભ લો

Voter Portal: https://voterportal.eci.gov.in/

NVP: https://nvsp.in/

Voter Helpline Mobile app (Android / iOS)

More Details: Click Here

Steps to download Voter ID

Steps for e-KYC


How To Download e-EPIC| voterportal.eci.gov.in|



 મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટેની લીંક
Tags

Top Post Ad

Below Post Ad