Ads Area

RTE ADMISSION 2023



સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Admission પણ આવી જ એક જ શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. :હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Admission 2023 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે આ પોસ્ટ મા માહિતી મેળવીશુ. right to education 2009 અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી શાળામા 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. શિક્ષણ નો અધિકાર 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.


RTE (Right to Education) is a fundamental right guaranteed by the Constitution of India, which mandates that all children between the ages of 6 and 14 years have access to free and compulsory education. The RTE Act was passed by the Indian Parliament in 2009 to ensure that every child in the country has access to quality education.

In Gujarat, the RTE Act is implemented through the Gujarat Compulsory Education Act, 2009, which provides for free and compulsory education to children between the ages of 6 and 14 years. Under this Act, the government is required to provide free education to all children in the state and ensure that no child is denied admission to school due to their economic or social background.

The Gujarat government has taken various steps to implement the RTE Act effectively in the state. The government has set up various committees to oversee the implementation of the Act and ensure that all schools in the state comply with the provisions of the Act. The government has also provided financial assistance to schools to improve the infrastructure and facilities for students.

Additionally, the Gujarat government has launched various schemes and programs to improve the quality of education in the state. Some of these schemes include the Kanya Kelavani Yojana, the Gunotsav program, and the Vidya Lakshmi Bond Yojana, which provide financial incentives and support to schools and students to promote education.

Overall, the implementation of the RTE Act in Gujarat has been successful in providing access to quality education to all children in the state. However, there are still some challenges that need to be addressed, such as improving the quality of education and ensuring that all children are enrolled in school.





RTE એડમીશન ફોર્મ ક્યારે ભરાશે ?

RTE એડમીશન ની પ્રક્રિયા દર વર્ષે શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા શરુ કરવામા આવે છે. જેમાં જુન મહિનામા ખુલતા વેકેશન સુધીમા વિદ્યાર્થીને એડમીશન આપી દેવામા આવે છે. હજુ RTE Admission 2023 Date ચાલુ વર્ષે જાહેર કરવામા આવી નથી. સંભવિત એપ્રીલ મહિનામા પ્રક્રિયા શરુ થશે તેવી શક્યતાઓ રહેલી છે. RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.


રહેઠાણ નો પુરાવો

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.

(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

વાલીનું જાતીનું પ્રમાણપત્ર

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર

જન્મનું પ્રમાણપત્ર

ગ્રામ પંચાયત/નગર પાલિકા, મહાન પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્ર O / આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનં નોટોરાઈઝડ કરેલું હોવું જોઈએ.








RTE Admision official website-
Tags

Top Post Ad

Below Post Ad