Ads Area

Kendriya Karmachario na D.A ma 4% no Vadharo



DA Hike: મોંઘવારી ભથ્થામા વધારો: મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટા અને સારા સમાચાર આજે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા જેટલો વધારો કરવામા આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણય બાદ હવે DA Hike કર્મચારીઓને મોંઘવારી મળશે. ભથ્થુ હવે 38% ને બદલે 42%.



"D.A" can refer to various things, so I'll provide information on some of the most common meanings:

  1. D.A. can refer to "District Attorney", which is a lawyer who represents the state or federal government in criminal cases. The district attorney is responsible for prosecuting criminal cases and ensuring that justice is served.

  2. D.A. can also refer to "Drug Administration", which is an agency responsible for regulating and overseeing the safety and efficacy of drugs and medical devices. In the United States, the agency responsible for this is the Food and Drug Administration (FDA).

  3. D.A. can also refer to "Direct Action", which is a form of political activism that involves direct, nonviolent action to achieve a specific goal or bring attention to an issue.

  4. D.A. can also stand for "Daily Allowance", which refers to the recommended amount of a particular nutrient that a person should consume each day.

If you could provide more context or information on what specifically you're looking for regarding "D.A.", I can try to provide more specific information.



મોંઘવારી ભથ્થામા લાગુ કરાયેલો આ વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને અત્યાર સુધીનુ એરિયર્સ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની આ જાહેરાતને પગલે કેન્દ્ર સરકાર પર દર વર્ષે 12,815 કરોડ જેટલુ ભારણ વધશે. જોકે સરકારના નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે ઉપરાંત 59.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણને લઈને કરાયો છે.




Tags

Top Post Ad

Below Post Ad