શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો: પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં ખાવતા વિદ્યાર્થીઓને માસિકના .લેખે વાર્ષિક રૂ! ૧૨૦૦૦/- પુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી MHRDની ગાઇડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ પ Scholarship Portal પર ફેકશ અને રીન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Portal પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમએચઆરડી), ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાભાથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ સંબંધિત રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં.
♦ વિદ્યાર્થીની લાયકાત:
* જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે. ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (એમ.એચ.આર.ડી), ન્યુ દિલ્હીનાતા.૨૨/૧૨/૨૦૨૧ પત્રના મુદ્દા નં.૫ માં દર્શાવેલ જોગવાઇ મુજબ cov-19ની પરિસ્થિતીને કારણે જે વિધાર્થીઓ ધોરણ-૮ માં પ્રમોટ કરવામાં આવેલ છે તેઓ ખાસ કિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાને લીધા વગર NMMS પરીક્ષા-૨૦૨૧ માં ભાગ લઇ શકશે.
ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
આવક મર્યાદા :
એન એમ એમ એસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦/-થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે. * પરીક્ષા ફી
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ૫.૭૦/- રહેશે. પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ઝૂ.૫૦/- રહેશે
સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.
ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા “A CRO-NET ANKINઈ થી પણ પરીયા ફી ભરી શકતો ઓનલાઇન ફી જમા કરાવવા માટે "prine Application/Challan” ઉપર ક્લીક કરવું અને વિગતા ભરવી, ત્યાર બાદ Omhe Payment” ઉપર ક્લીક કરવું. તો આપેલ વિકલ્પોમાં vet Banking of foe અથવા oneer Payment ode"ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવી અને આગળની વિગતી હતી.