Ads Area

MAKARSANKARANTI CELEBRATION|UTTARAYAN CELEBRATION 2022

Makarsankranti video maker




 


તા.-૧૫/૦૧/૨૦૨૨ના રોજ ઉત્તરાયણ તથા વાસી- ઉત્તરાંચના તહેવારની ઉજવાથી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાઘin tવારની ઉજવણી માટે વાલા, અમાસીઓ તેમજ અા મેદાનોમાં મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કારોના સંક્રમણ ધવની માઠ્યતા રહેલી છે. આથી, રાજયમાં હાલમાં પ્રવર્તમાન COVID 19ની પરિસ્થિતિ ન લેતાં તા.૧૧,૦૧,૨૦૨૨ થી તા.૧૭,૦૧,૨૦૨૨ સુધી નીચે મુજબની સૂચનાઓ અમલમાં મુકવામાં આવે છે.


1. કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે ફી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.


2. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતીમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના રાજ્યો(Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.


3 માસ્ક વન કોંકિત મકાન લેટના, અગાસી કે સસિટીના મેદાનમાં પત્રક ચગાવવા હેતુથી એકત્રિત થ શકશે નહી. થી ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટીંગનું પાલનઅને એનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે,


4. મકાન ફ્લેટના ધાબા અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં થના નીશ સિવાયની કોઈપણવ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. કો. રહેણાક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભગબદલ સોસાયટી ફ્લેટના સેક્રેટરી/અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિસ્તારના નિયમાનુસારની કાયદેરાર કાર્યવાહી કરવામાં આવશે.


5, મકાન, ફલેટના ધાબા બરસી કે રહેણાંક રાસાથટાના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રીત થવા પર પ્રતિબંધ રહેશે.


ઉ. માલ ફલેટના ધાબા, અગાસી કે સોસાયટીના સેશનમાં લાયક સ્પીકર, કીજે, અથવા કોઇ પણપ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિઘન સિગો ભંગ થવાની તેમજકોરોના સંક્રમાસ વધવાની શક્યતા હોવાથી લાડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.


7. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક બાતિ, અન્ય રોગોથી પંડીત વ્યાકેશો, સગમાં સ્ત્રીઓ અને ૩૦વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે.


8.કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ ાતિની મંગ તેવા કોઇ પણ પ્રકારના લાખાણો લીગન રોગો પતંગ પર બાની કાસે નથી.


9. નામ, સુપ્રિમ કૉર્ટે હા/કોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, કશા લેન્ટર્ન, સિન્થેટીક ક્રાંચ પાયેલા મોંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. 

(પા.ફા.)થી અપાયેલ સૂચનોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશ


10,  રાજયમાં જુદા-જુદા શહેરોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ પુર, ટંકશાળ, નરોડની મુલાકાત લે ત્યારે COVID 19 સંબંધી દિશા નિર્દેશીનો ચુસ્તપણે અમલકરવાનો રહેશે અને વિનોની સંખ્યા મર્યાદિત રહે તે માટે વીરા કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.


11 COVID.19 દ રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાં માર્ગદર્શક સૂચનાનોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

 12. રાજયના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ સંત્રિ કથુનો ચુસ્તપીઅસ કરવાનો છે 

13, ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે 

ઉપરોકત સુચનાઓનું ઉલ્લંઘન કરનર પંધિત The Disaster Management Act, 2005 તેમજ The Indian Penal Code, 1860ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.





ઉતરાયણ ગાઈડલાઈન 2022 PDF

Top Post Ad

Below Post Ad