Ads Area

VANCHAN PARV NI SHARUAAT KARVA BABAT

VANCHAN PARV NI SHARUAAT KARVA BABAT


Subject: 100 Days Reading Campaign. Reference: Letter DONo.18.91 / 2021-18 15 of the Ministry of Education, Department of School Education and Literacy, Government of India dated 9,12/2071. 205


Instructions have been given to start 100 days reading campaign from kindergarten to standard-9. That


Under this, this reading campaign was started by the Hon'ble Minister of Education on 1st January, 2022


Is happening. All those studying in all the schools of our state from Std. 1 to Std 100-day reading campaign for children is about to start.


A guide has been prepared for this reading campaign. Which is involved with this. In view of this, you will give necessary instructions to all the schools in the district under your jurisdiction to take action as per the letter of the Government of India referred to in the reference as well as the guidelines attached herewith.


ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકાર, શિક્ષા મંત્રાલય ધ્વારા તા.૧.૧.૨૦૨૨ થીબાલવાટિકા થી લઈ ધોરણ–૮ સુધી ૧૦૦ દિવસ વાંચન અભિયાન શરૂ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. તે


અંતર્ગત ૧ લી જાન્યુઆરી–૨૦૨૨ ના રોજ માનનીય શિક્ષા મંત્રીશ્રી ધ્વારા આ વાંચન અભિયાન શરૂ કરવામાં આવી


રહયું છે. તે અનુસંધાને આપણા રાજયની તમામ શાળાઓમાં ધોરણ-૧ થી ધોરણ-૮ સુધીમાં અભ્યાસ કરતાં તમામ


બાળકો માટે ૧૦૦ દિવસનું વાંચન અભિયાન શરૂ થનાર છે.


આ વાંચન અભિયાન માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. જે આ સાથે સામેલ છે. આ બાબત ધ્યાને લઈ, સંદર્ભ દર્શિત ભારત સરકારના પત્રમાં જણાવ્યા મુજબ તેમજ આ સાથે સામેલ માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી હાથ ધરવા આપના તાબા હેઠળની કચેરીઓ, જિલ્લાની શાળાને જાણ કરવા સારું.




31/12/2021 News

Tags

Top Post Ad

Below Post Ad