Ads Area

GIET Grishmotsav 2022 Registration Link|GIET ગ્રીષ્મોત્સવ 2022


GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ 2022



GIET Grishmotsav 2022 Registration Link | GIET ગ્રીષ્મોત્સવ 2022 રજીસ્ટ્રેશન લિંકGIET Grishmotsav 2022 Registration Link : GIET Grishmotsav 2022 Registration Link | GIET Grishmotsav 2022 Registration | GIET Grishmotsav 2022 Registration Link Here | GCERT Grishmotsav 2022 Registration Link | GCERT Grishmotsav 2022 Registration | GCERT Grishmotsav 2022 Registration Link Here | GIET Grishmotsav 2022 Registration Link | GIET Grishmotsav 2022 Registration | GIET Grishmotsav 2022 Registration Link Here | GCERT And GIET Grishmotsav 2022 Registration Link | GCERT And GIET Grishmotsav 2022 Registration | GCERT And GIET Grishmotsav 2022 Registration Link.

राजस्थान ग्रीष्मोत्सव 2022



1 લી મે 2022(ગુજરાત સ્થાપના દિવસ) થી શરૂ કરી 5 મી જૂન 2022(વિશ્વ પર્યાવરણ દિન)સુધી સતત 36 દિવસ સુધી.


ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક.


माउन्ट आबू ग्रीष्मोत्सव 2022

Organization - GCERT, GIET

Event Name -  Grishmotsav 2022

Gujarat Grishmotsav Start From-  01.05.2022

Gujarat Grishmotsav Last Date-  05.06.2022

GujaratAsmita Home Page Visit Here

Youtube Official Chanel -GIETVIDYADARSHAN


ગ્રીષ્મોત્સવ પ્રવૃતિ

DAY  - 2

શ્રીમદ્ ભગવદ્ ગીતા - Click Here
ક્રાફ્ટ -   Click Here
વિજ્ઞાન -  Click Here
વાર્તા -   Click Here
કોડિંગ -  Click Here
દેશી રમતો -   Click Here
આપ આપના ઘરેઆ પ્રવૃતઓ કરી તેના ફોટોગ્રાફ અથવા  વિડીયો અમને મોકલી  શકો છો: અહિ ક્લિક કરો


GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022

*દિવસ-3 તારીખ: 03/05/2022*


શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો



FESTIVAL DATE:-

04/05/2022 DAY 4

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ : 2022

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-4  તારીખ: 04/05/2022 



05/05/2022 DAY 5

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-5  તારીખ: 05/05/2022 

શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

ક્રાફ્ટની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વિજ્ઞાનની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વાર્તાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

વાર્તાની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

કોડિંગની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો

દેશી રમતોની પ્રવૃત્તિ જોવા માટે અહીં ક્લિક કરો


FESTIVAL DATE:-

06/05/2022 DAY 6

GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ : 2022

ગ્રિષ્મોત્સવ 2022-:દિવસ-6  તારીખ: 06/05/2022 


ગ્રીષ્મોત્સવ પ્રવૃતિ

DAY - 7 , 07-05-2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા - Click Here
ક્રાફ્ટ - Click Here
વિજ્ઞાન - Click Here
વાર્તા - Click Here
કોડિંગ - Click Here
દેશી રમતો - Click Here

DAY - 8 , 08-05-2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા - Click Here
ક્રાફ્ટ - Click Here
વિજ્ઞાન - Click Here
વાર્તા - Click Here
કોડિંગ - Click Here
દેશી રમતો - Click Here






દિવસ-10

તા:10/05/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા 👉https://youtu.be/5XRCSnfxF70

ક્રાફ્ટ 👉https://youtu.be/S3lGj1vtWPo

મજાનું ગણિત👉https://youtu.be/c1xGv4gsuS0

વાર્તા👉https://youtu.be/Mli5cQ_Dgj0

👉https://youtu.be/oTGcfEB8Rc8

કોડિંગ👉https://youtu.be/a9N_G-rZMRg

દેશી રમતો👉https://youtu.be/nQehjkk3T8s



DAY  11 GRISHMOTSAV VIDEO 11/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા 1

વાર્તા 2

કોડિંગ

દેશી રમતો

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ તથા ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

 

જો તમારી પાસે આર્ટ, ક્રાફ્ટ, અભિનયગીત, વિજ્ઞાન, વાર્તા, દેશી રમતો અને પ્રવૃત્તિ કૌશલ્ય છે તો મોકલીને ગ્રીષ્મોત્સવમાં રજૂ કરી શકો છો.  



ગ્રીષ્મોત્સવ પ્રવૃતિ

DAY - 12 , 12-05-2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા - Click Here
ક્રાફ્ટ - Click Here
વિજ્ઞાન - Click Here
વાર્તા - Click Here
કોડિંગ - Click Here
દેશી રમતો - Click Here
પરિવાર ની પ્રવૃત્તિ - Click Here

આપ આપના ઘરેઆ પ્રવૃત્તિ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલી શકો છો: અહિ ક્લિક કરો




ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-13 તા:13/05/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા
https://youtu.be/6S4dKeH1XSQ
ક્રાફ્ટ
https://youtu.be/ZUXhvcau4gE
વિજ્ઞાન
https://youtu.be/r6GQddwyvtU
વાર્તા
https://youtu.be/EgkomO5xdyA
કોડિંગ
https://youtu.be/TddiKKbkMqI
દેશી રમતો
https://youtu.be/X6mdySwrORw




ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-14 તા:14/05/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

વ્હાલા મિત્રો, ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ ની જાહેરાત વખતે અમે આપને કહ્યું હતું કે માત્ર GIET દ્વારા બનેલા કાર્યક્રમો જ આપના સુધી આવે એમ નહિ પરંતુ આ ગ્રીષ્મોત્સવ આપનો જ બની રહે એવું કરવું છે. આજે આપણે ત્રણ પ્રવૃત્તિઓ ક્રાફ્ટ, વિજ્ઞાન અને દેશી રમત એવી મૂકી છે જે બાળકો તરફથી આવી છે. આવું આદાન પ્રદાન જ ડિજિટલ સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. તો મિત્રો, આપની પાસે પણ આવી કોઈ પ્રવૃત્તિઓ હોય તો અમને ચોક્કસ મોકલી આપો.

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો


ગ્રીષ્મોત્સવ 2022


દિવસ-15 તા:15/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

પરિવારની પ્રવૃત્તિ 



ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-16 તા:16/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

ક્રાફ્ટ

વિજ્ઞાન

વાર્તા

કોડિંગ

દેશી રમતો

ડાંગી નૃત્ય

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-17 તા:17/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા
ક્રાફ્ટ
વિજ્ઞાન
વાર્તા
કોડિંગ
દેશી રમતો
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
પાણી 
આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 
વંદે ગુજરાત ચેનલ 5 


ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-18 તા:18/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/y4nTnmiBGkM

ક્રાફ્ટ

https://youtu.be/TahARczwtNc

વિજ્ઞાન

https://youtu.be/pQsjqO3kYDU

વાર્તા

https://youtu.be/jqmzZOxkF0U

કોડિંગ

https://youtu.be/rcHnItEUZLc

દેશી રમતો

https://youtu.be/Jw6WOVVzD1g

ગ્રીષ્મોત્સવ Day 8 Response

https://youtu.be/jOAjm0Q7ebs

યશવંત મહેતા, Attachment : 8

https://youtu.be/n3LbsseuUgQ

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 18 https://forms.gle/xAbZrcTpgDDW8SWUA


ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-19 તા:19/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/QzjkC4YMGOY

ક્રાફ્ટ

https://youtu.be/aaIXVpAhAxM

વિજ્ઞાન

https://youtu.be/QPBPmbkYU7w

વાર્તા

https://youtu.be/fkZ4GP10RRk

https://youtu.be/5gbugRI7HWU

દેશી રમતો

https://youtu.be/Tzaa14KxhGs


આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 19  https://forms.gle/QGGKso8GuhzgCRQ68


ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-20 તા:20/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા
https://youtu.be/f8J85ErR0wg

ક્રાફ્ટ
https://youtu.be/VDPymY1DFfE

વિજ્ઞાન
https://youtu.be/R23FYWVuuZo

વાર્તા
https://youtu.be/hNEFuI4m2jg

કોડિંગ
https://youtu.be/dkS5zqrUfMU

દેશી રમતો
https://youtu.be/QVxYrj9pVjA

ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી
https://youtu.be/eX35CL6lbhI

પ્રેરણા – ગ્રીષ્મોત્સવ Attachment : 9
https://youtu.be/Brd_96ymFto

प्रेरणा – Grishmotsav Attachment : 10
https://youtu.be/onK-2F_MRuw

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે
Day 20

https://forms.gle/N9w7ucanTH1ik5R49





ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-22 તા:22/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા
https://youtu.be/yac12DUewIo
ક્રાફ્ટ
https://youtu.be/PDutNTql_lM
વિજ્ઞાન
https://youtu.be/h-_W6jIbTc0
વાર્તા
https://youtu.be/LuuuDBxmew4
https://youtu.be/AxzHHP-VA-8
કોડિંગ
https://youtu.be/_yQx4o7c8UY
દેશી રમતો
https://youtu.be/i4pfxTxCicM
સ્વચ્છ ભારત અભિયાન
https://youtu.be/NGxbycFMz20

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે

Day 22 https://forms.gle/snHFinX4uPuhCRPg6


ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-23 તા:23/5/2022
શ્રીમદ્ ભગવદ્ ગીતા
https://youtu.be/ZOAkKZpBoAw
ક્રાફ્ટ
https://youtu.be/uZES7cKu80k
વિજ્ઞાન
https://youtu.be/_0pug_80IXk
વાર્તા
https://youtu.be/KXsZglTxaEI
કોડિંગ
https://youtu.be/63V3zWJ4HvM
દેશી રમતો
https://youtu.be/zmimnmCxvSo
પરિવારની પ્રવૃત્તિ
https://youtu.be/uAIS3YJJeX4

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટ

Day 23 https://forms.gle/8gusQzpdvx817boW8


ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-24 તા:24/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/pviQbAyskeY

ક્રાફ્ટ

https://youtu.be/72T8nP9WzeA

વિજ્ઞાન

https://youtu.be/8FMwW-mU5rA

વાર્તા

https://youtu.be/QreuzXIIhAM

કોડિંગ

https://youtu.be/EF8E-o_uJFU

દેશી રમતો

https://youtu.be/2gIZt5YE5mE

ઝૂલણ વણઝારી

https://youtu.be/MDphlV2Bku4

દિકરી વધાવો

https://youtu.be/xwwx4fSbaXU

ગ્રીષ્મોત્સવ 2022: મેરા નામ હંસા

https://youtu.be/Ctq2nSNragk

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 24 https://forms.gle/2X9n38sydSnzAnjJ9

દિવસ-25 તા:25/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/2T3KKzqiXVQ

એક જ દે ચિનગારી

 https://youtu.be/q9fpDalAC-A

દરિયાઈ જીવસૃષ્ટિ

 https://youtu.be/Vzo1UYq0XU8

ક્રાફ્ટ

https://youtu.be/SMWKWRFMqZA

વિજ્ઞાન

https://youtu.be/v-7W5QHkVLg

વાર્તા

https://youtu.be/3gxOuYDgajQ

https://youtu.be/HcwgrbvZV4I

કોડિંગ

https://youtu.be/yXzgnaFR0g0

દેશી રમતો

https://youtu.be/v73qTJNKkwc

हँसी के ठहाके 

https://youtu.be/262O3LG2epo

ગ્રીષ્મોત્સવ: નાના નાના બાળકો

https://youtu.be/vcUiL7NXAQc

સાહિત્યકાર : દાદુભાઈ રબારી 

https://youtu.be/zjiWoTbqH5U

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને 

વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 25 https://forms.gle/giFxgpRyTRdm7agh7


ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-26 તા:26/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/awhKNaqeU54

જીવન અંજલિ થાજો

https://youtu.be/VmrCSFPQdws

ક્રાફ્ટ

https://youtu.be/vzXMtYutQvQ

વિજ્ઞાન

https://youtu.be/CI3Q7AYy2WY

વાર્તા

https://youtu.be/1R5qzzuZDFo

https://youtu.be/hCbLDunl6JI

દેશી રમતો

https://youtu.be/CCgrkl2GIcU

શિલ્પ કલાના સંત 

https://youtu.be/AAyGW2SwMCA

जरा मुस्कुराइए 

https://youtu.be/Lrp_VU1HyaE

નાવ મારી સરરર જાય

https://youtu.be/BZ-RePIf36Y

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને 

વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 26 https://forms.gle/Gb4tqi44WgEnVfF4A


દિવસ-27 તા:27/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/9Z34W5E3DYk

ક્રાફ્ટ

https://youtu.be/JojSZysfjfM

વિજ્ઞાન

https://youtu.be/I8e6-0muvG4

વાર્તા

https://youtu.be/knKD4lM-jBc

દેશી રમતો

https://youtu.be/-f6uA_qB2Zg

હાસ્ય દરબાર

પરિવારની પ્રવૃત્તિ

https://youtu.be/Lrp_VU1HyaE

આદિવાસી કળાઓ

https://youtu.be/mZdtSTlGZPE

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને

વાર્તાના વિડીયો મોકલવા માટે

Day 27 https://forms.gle/AGrwcS41GN41mkcB7


દિવસ-28 તા:28/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/jaZaa-1W3xQ

શ્રી રામચંદ્રકૃપાળુ

https://youtu.be/Baq-6wI-35Q

ક્રાફ્ટ

https://youtu.be/uNTpr06poik

વિજ્ઞાન

https://youtu.be/OHR2NFS9-Hk

વાર્તા

https://youtu.be/AtvJbwZC7gM

દેશી રમતો

https://youtu.be/Z1eNtkrmJHM

હાસ્ય દરબાર

https://youtu.be/iC3fBQMxPhU

Draw Fruit Basket

https://youtu.be/PQklz5_zFzU

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને 

વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 28 https://forms.gle/Qr2STvfot5vsn4Fj



ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-29
તા:29/05/2022 
શ્રીમદ્દ ભગવદ્ ગીતા
બાળગીત વાવા વંટોળીયા 
ક્રાફટ 
વિજ્ઞાન 
વાર્તા 
કોડિંગ 
દેશી રમતો 
પરિવારની પ્રવૃત્તિ 1
પરિવારની પ્રવૃત્તિ 2
Day 29 આજની પ્રવૃત્તિ ના વીડિયો મોકલવા અહીં ક્લિક કરો 


ગ્રીષ્મોત્સવ 2022

દિવસ-30 તા:30/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/GGh9w6EXdE4

ક્રાફ્ટ

https://youtu.be/vLJeRZ_gJBI

વિજ્ઞાન

https://youtu.be/dGMB0xoS7QE

વાર્તા

https://youtu.be/l1Pp-c8AWg0

કોડિંગ

https://youtu.be/CpBiXUxN_gQ

દેશી રમતો

https://youtu.be/aAjf00by6vk

Draw Flower Pot

https://youtu.be/_OPoZWevLyk

સંદેશો મારા રામને

https://youtu.be/l2pRL4G-Gu0

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને

વાર્તાના વિડીયો મોકલવા માટે

Day 30 https://forms.gle/KXcuKdvBCtkuBXio8


દિવસ-31 તા:31/5/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/BsQoj1Cf1cI

ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધા  છેલ્લી તારીખ 2 જૂન 2022

1. વક્તૃત્વ – https://forms.gle/vQJ2tP5LJUedTP7n9

2. બાળગીત – https://forms.gle/azf55jXaZKTvSQ8G8

3. કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત – https://forms.gle/mPmmXHKSs3z2767o6

4. શોર્ટ ફિલ્મ – https://forms.gle/mknD8ZkcEZ1P9Hjh6

5. ડ્રામા – https://forms.gle/sFG8e82vSd2jRor88

ક્રાફ્ટ

https://youtu.be/blB5lzHsyZY

વિજ્ઞાન

https://youtu.be/ppymSngW-FM

વાર્તા

https://youtu.be/khBpxA5Kgm4

કોડિંગ

https://youtu.be/I4OD4rFiIK0

દેશી રમતો

https://youtu.be/jQD4_11jQhA

Draw Flower Pot 

https://youtu.be/0_kyHy-L1Ks

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને 

વાર્તાના વિડીયો મોકલવા માટે 


દિવસ-32 તા:1/6/2022

શ્રીમદ્ ભગવદ્ ગીતા

https://youtu.be/6KKtDA5QX4Y

ફેસબુક ગ્રીષ્મોત્સવ ગ્રુપ

https://www.facebook.com/groups/grishmotsav/

ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધા  છેલ્લી તારીખ 2 જૂન 2022

1. વક્તૃત્વ – https://forms.gle/vQJ2tP5LJUedTP7n9

2. બાળગીત – https://forms.gle/azf55jXaZKTvSQ8G8

3. કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત – https://forms.gle/mPmmXHKSs3z2767o6

4. શોર્ટ ફિલ્મ – https://forms.gle/mknD8ZkcEZ1P9Hjh6

5. ડ્રામા – https://forms.gle/sFG8e82vSd2jRor88

આર્ટ & ક્રાફ્ટ

https://youtu.be/Yw_tfSEMfUA

https://youtu.be/t3Vo8RYToNA

વિજ્ઞાન

https://youtu.be/oFUMia7vEXU

વાર્તા

https://youtu.be/329rc7Oh4kA

કોડિંગ

https://youtu.be/mFSdrbh7GCk

દેશી રમતો

https://youtu.be/fKj2Ohgzaso

હાસ્ય દરબાર  

https://youtu.be/kMPQ7Z3Y5JE

આજની પ્રવૃત્તિ ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડિંગ, દેશી રમતોના ફોટોગ્રાફ અને ગીતા અને 

વાર્તાના વિડીયો મોકલવા માટે 

Day 32  https://forms.gle/m751eey2esK6YhkV7

 

Date : 02-06-2022

આર્ટ & ક્રાફ્ટ: Click Here

વિજ્ઞાન: Click Here

વાર્તા: Click Here

કોડિંગ: Click Here

દેશી રમતો:Click Here

હાસ્ય દરબાર: Click Here

તમારી પ્રવૃત્તિ અહીં ઉપલોડ કરો : Click Here



વિષય : ગ્રીષ્મોત્સવ 2022 ના શુભારંભ અને આયોજન અંગે ટેલિકોન્ફરન્સ બાબત.

ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે ગ્રીષ્મોત્સવ 2022 શુભારંભ અને આયોજન માટે ટેલિકોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આપના જિલ્લાના તમામ વ્યાખ્યાતા, મુખ્ય શિક્ષકો, શિક્ષકો બી. આર. સી. કો. અને સી. આર. સી. કો. આ ટેલિકોન્ફરન્સ અચૂક નિહાળે તે સુનિશ્ચિત કરવા આથી જણાવવામાં આવે છે. જેનું આયોજન નીચે મુજબ છે.


તારીખ : 29/04/2022, શુક્રવાર

સમય : 11:15 થી 12:00



Youtube LIVE જોવા નીચે ક્લિક કરો:



ચેનલ : વંદે ગુજરાત 5 જોઈ શકશો.

Facebook LIVE જોવા માટે :



GIET GCERT Grishmotsav 2022 Registration Here 

Organization - GCERT, GIET

Event Name Grishmotsav નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.


Grishmotsav 2022 Registration Link -1
Register Here
Grishmotsav 2022 Registration Link  -2Register Here
Grishmotsav 2022 Registration Link -3Register Here
Official YouTube ChannelVisit Here


ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?

1. શ્રીમદ્ ભગવદ્ ગીતા

2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ

3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)

4. કોડિંગ

5. મનોરંજન

6. વાર્તા

7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ



GRISHMOTSAV 2022 GUJARAT | GIET ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ 


ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ

1. વકતૃત્વ

2. બાળગીત

૩. કાવ્યલેખન, વાર્તાલેખન

4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી

5. ડ્રામા

ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક



GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨ની તમામ માહિતી ...


નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.

Link 1 

Link 2

 Link 3



શૈક્ષાણિક સત્ર હવે પૂરું થવામાં છે અને પરીક્ષાઓ પૂર્ણ થશે પછી ઉનાળુ વેકેશનમાં બાળકો પાસે સમય જ સમય હશે. આ સમય આપણાં બાળકો કેવી રીતે પસાર કરશે? એનો વિચાર કરતાં કરતાં જ ગીષ્મોત્સવનો વિચાર ઉદભવ્યો. ગ્રીષ્મોત્સવમાં ઘોરણ ૩ થી 8 ના બાળકોનો સમય આનંદમય પસાર થાય અને સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ એમને મળી રહે. આ આખી ગ્રીષ્મોત્સવ ઓનલાઇન-ઓલાઇન થવાનો છે. ગ્રીષ્મોત્સવમાં થનારી પ્રવૃત્તિઓ બાળકોને મજા પડે એવી તેમજ તેના પરિવાર સાથે જોડે, મોબાઈલના અતિશય વળગણથી દૂર રાખે, નવા અખતરાઓ કરવા પ્રેરે, બાળકની આંતરિક ક્ષમતાઓને બહાર લાવી તેને વિકસાવે અને ભારતીય પરંપરા અને સંસ્કૃતિની વધારે નજીક લઈ જાય એવી પ્રવૃત્તિ.

આપણાં યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેઓની વિદ્યા સમીક્ષા કેન્દ્ર,ગાંધીનગરની મુલાકાત દરમ્યાન એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ટેકનોલોજીના ફાયદા તો છે જ, ટેકનોલોજીને હસ્તગત કરી લો તો તમારી સામે એક નવી દુનિયાના દ્વાર ખૂલી જાય છે, પરંતુ ડીજીટલની સાથે સાથે ફિઝીકલ એટલે કે બાળકનો સમ્પક વિકાસ થાય એ જરૂરી છે. બાળકો મેદાની રમતો સાથે જોડાયેલા રહે, એમનો શૈક્ષણિક અને સર્વાંગીક વિકાસ થાય તે માટે બાળકો રમતો પણ રમે, સેવાકાર્યો પણ કરે, પરિવાર સાથે સમૂહમાં પણ પ્રવૃત્તિઓ કરે તે દ્વારા બાળકનું સામાજિક જોડાણ વધે. આપણો પ્રધાનમંત્રીશ્રીની આ વાત સાચે જીવતા જીવન સાથે શિક્ષણ જોડાયેલ છે. સારી વિષયો તો ભણવાના જ છે પરંતુ રમતગમત,ચિત્રકલા,સંગીતકલા,સામાજિક પ્રવૃત્તિઓ પણ સર્વાંગી શિક્ષણનો જ હિસ્સો છે. આ જ વાતને આપણે ગ્રીષ્મોત્સવમાં વણી લીધી છે. વેકેશન દરમ્યાન બાળકોને દરરોજ દેશી રમતો કેજે આપણે બાળપણમાં રમીને મોટા થયા છીએ પરંતુ આજની પેઢી ભૂલી ગઈ છે એ રમશે. કલા વિષયક્ર પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ થી હ્રદયની કેળવણી સાથે સાથે પરીવાર ભાવના કેળવાય તેવી પ્રવૃત્તિઓ પણ આપીશું. બાળકની તર્કશક્તિનો વિકાસ થાય અને ટેકનોલોજીનું પણ જ્ઞાન મળે તે માટે કમ્પ્યુટર શિક્ષણ માટે કોડીંગ પણ શીખવીશું. વાર્તાઓ, બાળગીતો પણ કરીશું.સાથે સાથે શોર્ટ ફિલ્મ કેવી રીતે બનાવવી એ પણ શીખવીશું અને નાટકો વિષે પણ શીખવીશું. સરકારશ્રી દ્વારા જે ઉમદા જાહેરાત થઇ કે શ્રીમદ ભગવદ્ ગીતા સાથે શિક્ષણને જોડવામાં આવે તે ધ્યાને લઈ ગ્રીષ્મોત્સવમાં બાળકોને સાજ રીતે વાર્તાના માધ્યમથી શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકોને જોડીશું.

આમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં જે ગુણોનો વિકાસ થવાની છે, એ જ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ધ્યેય છે. બાળકના સર્વાંગી વિકાસ અને તેના દ્વારા શ્રેષ્ઠ રાષ્ટ્ર ઘડતર માટે જ આપણે સૌ કામ કરી રહ્યાં છીએ. ગુજરાત રાજ્યના

શિક્ષણ વિભાગ દ્વારા આ એક અનોખી પહેલ થવા જઈ રહી છે. આપણે જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકોને વેકેશન દરમ્યાન કંઈક નવું શીખવવા માટે રામર કેમ્પમાં મોકલતા હોય છે ત્યારે આપણાં ઉત્તમ શિક્ષકોની મદદથી અને સહિયારા પ્રથાસથી ખાનગી-સરકારીનો મેદ પાડ્યા વિના આ ગ્રીષ્મોત્સવ કરવા જઈ રહ્યાં છીએ. જ્યાં બાળકો માત્ર નવું શીખશે એટલું જ નહિ પણ એમનામાં સંસ્કાર સિંચન પણ થશે અને એમનું નાગરિક ઘડતર પણ થશે

મિત્રો, ગ્રીષ્મોત્સવમાં ધોરણ ૩ થી 8 ના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે આપણે સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને શક્ય હોય ત્યાં એમની સાથે પણ જોડાઈએ. જસ્ટ્રેશન માટેની લીંક નીચે આપેલી છે. આ લીક દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નીચે આપેલ ટેલિગ્રામ ગ્રુપ લીક દ્વારા ગ્રીષ્મોત્સવની પ્રવૃત્તિઓ અને સાહિત્ય સાથે જોડાઈ શકાશે. ચાલો મિત્રો બાપા સીના સહિયાય પ્રયત્નોથી રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિઓમાં સહયોગી બનીએ.



Summer Camp News Tags: GCERT And GIET Grishmotsav 2022 Registration, GCERT And GIET Grishmotsav 2022 Registration Link, GCERT Grishmotsav 2022 Registration, GCERT Grishmotsav 2022 Registration Link, GCERT Grishmotsav 2022 Registration Link Here, GIET Grishmotsav 2022 Registration, GIET Grishmotsav 2022 Registration Link, GIET Grishmotsav 2022 Registration Link Here, GIET ગ્રીષ્મોત્સવ 2022 રજીસ્ટ્રેશન લિંક



ગ્રીષ્મમહોત્સવ ઑફિશિયલ પરિપત્ર PDF CLICK HERE






Important Links:

YouTube Channel Link

નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.

Link 1 

Link 2

 Link 3

Top Post Ad

Below Post Ad