Gujarat Gyan Guru Online Quiz Competition by government of Gujaratwww.g3q.co.in
ધોરણ 9 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝ અંતર્ગત લાખો રુ. ના ઈનામ જીતવાની તક💸💸
📌 સામાન્ય નાગરિકો પણ ભાગ લઈ શકસે.
તા.7 જુલાઈથી ક્વિઝ શરુ....
રજીસ્ટ્રેશન કરાવવા અને ઓનલાઈન ક્વિઝ આપવા આ લીંક સેવ રાખો.
🔰 *શાળાકક્ષાએ ઈનામ*
1️⃣ પ્રથમ નંબર રુ.2100
2️⃣ દ્વિતીય નંબર રુ. 1500
3️⃣ તૃતિય નંબર રુ. 1000
🔰 *તાલુકાકક્ષાએ ઈનામ*
1️⃣ પ્રથમ નંબર રુ.100000
2️⃣ દ્વિતીય નંબર રુ. 75000
3️⃣ તૃતિય નંબર રુ. 50000
🔰 *જિલ્લાકક્ષાએ ઈનામ*
1️⃣ પ્રથમ નંબર રુ.200000
2️⃣ દ્વિતીય નંબર રુ. 125000
3️⃣ તૃતિય નંબર રુ. 75000
ક્વિઝ આપવાની લીંક:↩️
🔰 *રાજયકક્ષાએ ગ્રાન્ડ ફીનાલે મેગા ક્વિઝ ઈનામ*
1️⃣ પ્રથમ નંબર રુ.300000
2️⃣ દ્વિતીય નંબર રુ. 200000
3️⃣ તૃતિય નંબર રુ. 100000
ધો. 9 થી 12 ના તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરવા વિનંતી
ક્વિઝ માં ભાગ લેવા 7 જુલાઈ થી રજીસ્ટ્રેશન કરી શકો છો.
- For Official Website : Click Here Results જોવા અહી ક્લિક કરો