Ads Area

Gunotsav 2.0 Suchno&Report Card||SSA Gujarat




Subject: Regarding sending the list of schools of school accreditation Reference: Respect to the note dated 01/07/2022. Approval obtained from the Director




According to the above subject, the process of accreditation will start fromll 06/07/2022 in the schools of the state. Attached is the district wise list of schools which will be accredited by the School Inspectors (DA). The school accreditation work will be carried out in these schools from 06/07/2022 to 09/07/2022 which is good to know.

Enclosure: List of accredited schools

💥  *Student Report Card Download* 

શૈક્ષણિક વર્ષ 2021-22 ની સત્રાંત કસોટીના રિપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે *Gyan Prabhav chat BoT* ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. આ સાથે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manual મોકલી આપેલ છે.* Student Report Card માં હાલ વિદ્યાર્થીવાર રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ થઇ શકે છે. આગામી સમયમાં શિક્ષકવાર  પોતાના વર્ગના વિદ્યાર્થીઓની યાદી ઉપલબ્ધ કરવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના નામ પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
  આ *લિંક પરથી Student Report Card ડાઉનલોડ કરી શકશો.* આ સંદર્ભે *કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.*






ગુણોત્સવ નો પરિપત્ર


ગુણોત્સવ 2.0
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ થશે એક્રેડીટેશન (ગુણોત્સવ 2.0) પ્રક્રિયા...

જાણો
કઈ તારીખથી શરૂ થશે ગુણોત્સવ પ્રક્રિયા

ગુણોત્સવ નો પરિપત્ર વાંચવાં અહીં ક્લિક કરો



Tags

Top Post Ad

Below Post Ad