Ads Area

Manav Kalyan Yojana 2023|માનવ કલ્યાણ યોજના 2023







e-kutir manav kalyan yojana

E kutir Gujarat

e kutir.gujarat.gov.in form

E kutir PDF

Manav Garima Yojana

E Samaj Kalyan


Commissioner Shri, Cottage and Village Industries Office, Gandhinagar under Manav Kalyan Yojana to all people of urban and rural areas of Gujarat whose annual family income limit for rural areas is Rs. 1,20,000/- and

For urban area Rs. 1,50,000/- is provided assistance in the form of trade wise tools for business to increase financial income.

https:// e- kutir.gujarat.gov.in from the applicants who wish to avail the benefits under the scheme and who are eligible under the criteria prescribed by the Govt. 15-03-2022 to Online applications are invited till 15-05-2022.

(1) Application for getting assistance under Manav Kalyan Yojana has to be done online only. Necessary documents along with application also have to be uploaded online. Incomplete applications will be processed at the office. (2) Applicant's family annual income for rural area is Rs. 1,20,000/- and for urban area Rs.

Should not exceed 1,50,000/-. (3) The age of the applicant should not be less than 16 years and not more than 60 years on the date of advertisement. (4) In the previous years the applicant or his family members through this account or other accounts of the State of Gujarat,

Such assistance should not have been obtained from an agency or organization.

(5) The benefit of this scheme is available to only one person of the family once. (6) If required by the officer/ employee of the district office, the original document should be shown when asked for verification purpose.

(7) Preference will be given to applicants who have undergone Government recognized training for that profession. (8) Details about availing assistance under Manav Kalyan Yojana are mentioned at https:// e- kutir.gujarat.gov.in. After studying it completely, the applicant has to apply online. Also, specific information will be available from the office of the District Industry Center of the district.

(9) In case any question arises regarding getting assistance under Manav Kalyan Yojana, the decision of Commissioner Cottage and Village Industries, State of Gujarat, Gandhinagar shall be final. Place: Gandhinagar.



માનવ કલ્યાણ યોજના 2023 મા નીચેના વ્યવસાય માટે સાધન સહાય ટુલ્સ કીટ મળવાપાત્ર છે.


કડીયાકામ

સેન્ટીંગ કામ

વાહન સર્વિસીંગ અને રીપેરીંગ

મોચી કામ

ભરત કામ

દરજી કામ

કુંભારી કામ

વિવિધ પ્રકારની ફેરી

બર

બ્યુટી પાર્લર

ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ

ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

સુથારી કામ

ધોબી કામ

સાવરણી સુપડા બનાવનાર

દુધ-દહીં વેચનાર માછલી વેચનાર

પાપડ બનાવટ

અથાણાં બનાવટ

ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ

પંચર કીટ

ફલોરમીલ

મસાલા મીલ

રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) પોથી


રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)

મોબાઇલ રીપેરીંગ

પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) હેર કટીંગ (વાળંદ કામ)


માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

આ યોજનામા આવક મર્યાદા માટે નીચે મુજબની 2 શરતો રાખેલી છે.

આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઇએ. આવા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.

અથવા

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.150000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો અચૂક રજૂ કરવાનો રહેશે.

વય મર્યાદા

માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે અરજદારઈ ઉંમર 16 વર્ષ થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ.


Manav Kalyan Yojana 2023 માટે અરજી કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો

. Step 1 : સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.

.. Step 2 : ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર

રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.

• Step 3 : રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.

Step 4 : લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.

Step 5 : બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.









અગત્યની લીંક

માનવ કલ્યાણ યોજના નોટિફિકેશનઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline)અહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online)અહીં ક્લિક કરો
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો



અહીં ક્લિક કરો
Manav Kalyan Yojana 2023 – ટુલકીટ્સઅહીં ક્લિક કરો
માનવ કલ્યાણ યોજનાનો 2023 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬અહીં ક્લિક કરો
Tags

Top Post Ad

Below Post Ad