Ads Area

BADLI NEW NIYAM DECLARED


💥🌀🌐 *શિક્ષણ મંત્રી ની જાહેરાત..*

1) 100% છુટા કરવાં ની જાહેરાત 
2) જિલ્લા ફેર બદલી માં 100 % આપવામાં આવશે
3) જિલ્લા ફેર તાલુકા ફેર અરસપરસ માં વતન ની જોગવાઈ દૂર કરવામાં આવે છે.
4)10 વર્ષ બોન્ડ માં હવે 5 વર્ષ પછી બદલી કરી શકશે
5) વધ વાળા શિક્ષકો ને મૂળ શાળા માં 2 કેમ્પ સુધી પરત લાભ આપવામાં આવશે.
6) બદલી માટે રાજ્ય સરકાર ફરિયાદ નિવારણ સમિતિ બનાવશે.


09/03/2022👇

બદલી બાબત શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ નો વિડીયો જોવા નીચે ક્લીક કરો

વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો



💥 *બદલી થયેલ 100% શિક્ષકોને છુટ્ટા કરવા બાબત..*



*પ્રવાસી શિક્ષક ભરતી👨‍🏫*
💥 પ્રાથમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોની નિમણુક કરવા મંજુરી આપવા બાબત શિક્ષણમંત્રીશ્રીનુ Tweet👇
*


પ્રવાસી શિક્ષકમા અરજી કરવા માટેનુ અરજીફોર્મ PDF અને ડોકયુમેન્ટ લીસ્ટ👇





Tags

Top Post Ad

Below Post Ad