Ads Area

STD 3 TO 8 VARSHIK EXAM TIME-TABLE DECLARED 2022


વિષય દ્વિતીય સત્રાંત પરીક્ષા ૨૦૧-૨૨ના ધોરણ ૩ થી ૮ના તમામ વિષયોની સમાન

પરીક્ષા અને તેના સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત



.



ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજયની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સમાન પ્રશ્નપત્રોથી કરવા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

1. સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.

2. ગુજરાતી(પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે. બાકીના વિષયોની કસોટી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળા સ્વૈચ્છિક રીતે લઈ શકશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં તમામ શૈક્ષણિક વિષયોની સમાન કસોટીઓનો અમલ કરવાનો રહેશે.

૩. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે. 4. પેપરના પૂ. ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ - જિલ્લા પ્રાથમિક

શિક્ષણાધિકારીશ્રી તેમજ કોર્પોરેશનમાં શાસનાધિકારીશ્રીની રહેશે. 5. ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ ના

વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં પેનથી લખવાના રહેશે,

6 સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા

જિલ્લા તંત્રએ કોર્પોરેશને કૌરીપત્રોની સાથે જ કરવાની રહેતી

7. પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે.


8. આ પરીક્ષામાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ સામેલ કરવામાં આવેલ છે. આ માટે પ્રતિનિધિત્વરૂપ અધ્યયન નિષ્પત્તિઓ આ સાથે ધોરણ અને વિષય પ્રમાણે આપવામાં આવેલ
છે

છે. આપના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોડેલ ઓફિસરને કસોટીપત્રોની દD લેવા માટે અત્રેથી જે તારીખ જણાવવામાં આવે તે તારીખે મોકલવાના રહેશે. જો સંજોગોવશાત નોડેલ ઓફિસર ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો જવાબદાર કર્મચારીને ઓથોરીટી પત્ર સાથે મોકલવાના રહેશે. જે તે જિલ્લાના શાસનાધિકારી, DE૦ તેમજ DPEO સંકલન કરીને કોઇ એક નોડલ ઓફિસરને હb લેવા માટે મોકલી શકશે. પરીક્ષા સંબંધિત ગૌપનીયતા જાળવવાની રહેશે.

10. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના રેટ કોન્ટ્રાકટ ટેન્ડર ન હોય ત્યાં જિલ્લા પંચાયત/કોર્પોરશનના થયેલ રેટ કોન્ટ્રાકટ મુજબ પણ મુદ્રણ કરાવી શક્યો. તેમજ શાળાકક્ષાએ વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે. 11. કૌવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રી દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

બિડાણ : ૧ પ્રતિનિધિત્વરૂપ અધ્યયન નિષ્પત્તિઓની યાદી ધોરણ અને વિષય પ્રમાણે ૨. દ્વિતીય સત્યંત પરીક્ષા ૨૦૨૧-૨૨ સમયપત્રક ધોરણ ૩ થી ૮




*💥પ્રાથમિક શાળાનો વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ જાહેર*


સત્રાંત પરીક્ષા કાર્યક્રમ વાંચવા 
અહીં ક્લિક કરો



રાજકોટ જિલ્લાનો પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


બનાસકાંઠા જિલ્લાનો પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.



વાર્ષિક પરીક્ષા 2022 આયોજન ફાઇલ exl ડાઉનલોડ કરો અહીં. 


વાર્ષિક પરીક્ષા 2022 આયોજન ફાઇલ pdf ડાઉનલોડ કરો અહીં. 

Tags

Top Post Ad

Below Post Ad